________________
લેખ સંગ્રહ ૪:
[ પ ]
૮. આત્મજ્ઞાની અને આત્મદશી બના અને સફ્લેશ બુદ્ધિ તજો. પ્રમાદ જીવન દૂર તજી દૃઢતાથી સદાચારનું પાલન કરો.
૯. જેમ અને તેમ લેાજનાદિક વ્યવહારમાં સંયમ ને સાદાઇ રાખેા, વસ્ત્ર, પેાશાકમાં પણ સાદા મનેા, શુદ્ધ વસ્તુથી સતાષ ધરા, વિશ્વપ્રેમ ( સંપૂર્ણ જગત ) સાથે પ્રેમભાવ જાગૃત રાખી સઘળાં હિતકાર્ય કરે, તમામ પાપકમ તજી, શુદ્ધ-નિર્મળ ધર્મ-કન્ય સેવતા રહેા.
૧૦. ‘સહુનું કલ્યાણુ—મંગળ થાય ' એવી મૈત્રીભાવના સદેાદિત જાગૃત રાખેા. દયા, ક્ષમાદિક ગુણમાં રક્ત રહી, અને એટલી જનસેવામાં તત્પર રહેા, જેથી સ્વપરહિતમાં વૃદ્ધિ થયા કરે. ખસ એટલુ જ કહેવાનુ છે. આવા ટૂંકા પણુ આત્મમેધથી જાગૃત રહેતાં જરૂર કલ્યાણ થાય છે.
મ
૧૧. ઉપર બતાવેલા ફૂંક પણ આત્મપ્રેાધને મેળવી લઇ એ મુજબ ચાલવાથી-આચરણ કરવાથી પેાતાના આત્મપ્રદેશે નિર્માળું થવા પામશે અને અનુક્રમે સૂર્યોદયની પેઠે સ્વાત્મપ્રકાશ જાગશે, જેથી સ્વપરનું અવશ્ય હિત થઇ શકશે. પૂર્વે પણ એવા ચારિત્ર સદાચરણનુ દૃઢતાથી પાલન કરતાં અનંતા જીવાનુ કલ્યાણ થયું છે તેમ આપણું પણ કલ્યાણ અવશ્ય થઇ શકશે.
[ આત્માનંદ પ્રકાશ, પુ. ૩૨, પૃષ્ઠ ૧૬૬ ] સાનેરી સુવાક્યા.
૧. હાથી જેવાં મહાન્ શક્તિમાન પ્રાણીએ પણુ અકુશના પ્રહારથી પાછાં હુઠે છે, તેમ મનને પણ સદસવિવેક અંકુશથી ( શુભ વિચારાથી) વશ કરી શકાય છે.