________________
[૩૧૦ ]
શ્રી પૂરવિજ્યજી ૯. સહુને સમચિત સારી કેળવણું મળતી રહે અને સહુનું વર્તન ઉરચ પ્રકારનું થાય એવી અભિલાષા રાખવી.
[ આ. પ્ર. પુ. ૧૯. પ્ર. ૬. ]
સંસ્કારીતા-સ્વચ્છતા અને સ્વદેશી વિષે
વિદ્યાર્થી અને ગૃહપતિની ફરજે. (૧) સંસ્કારી માણસે કેમ જમે? ૧. હાથ મેટું સ્વચ્છ કર્યા પછી જ જમે. ૨. સ્વચ્છતાપૂર્વક વ્યવસ્થિત રીતે બેસીને જમે. ૩. માનપણે જમે. (પણ જરૂર પડે તો નજીકના [ ભાઈઓ બહેનો ] માત્ર સાંભળે તેવી રીતે ધીમે ધીમે મુખશુદ્ધિ સાચવીને બેલે) ૪. વાસણ વગેરેને ખડખડાટ ન જ કરે. ૫. થાળીની આસપાસ ખું રાખે. ૬. બીજાને પાસે બેસવાનું મન થાય તેવી રીતે સ્વચ્છતાથી જમે. ૭. જમતાં જમતાં જે તે માંગ માંગ ન કરે. ૮. કર્યો પદાર્થ ઓછો વધતે રંધાવે છે અથવા સ્વાદ બેસ્વાદ થયે છે તે પિતે સમજે. ૯. શાંતિપૂર્વક સ્થિર ચિત્તથી હેઠે હૈયે જમે. ૧૦. અન્નની નિંદા કદી ન કરે.
જગલી–ફસંસ્કારી માણસ કેમ જમે? તે ગમે તેમ ઢંગધડા વગર મેલા હાથે જમે. અછડું–એઠું વેરતો જમે. જેનારને સૂગ ચડે તેવી રીતે લશ લુશ કરતે જમે. એવા માણસનું અનુકરણ કરવું નહિ પણ સંસકારી માણસનું અનુકરણ કરવું શ્રેયસકર છે. ઘણા વખતની કુટેવ પડી હોય તેણે સંસ્કારી માણસના રીતરિવાજે આદરવા, જેથી આપણે સુધરીએ અને સ્વપર