________________
લેખ સંગ્રહ : ૪ :
[ રæ ] ૧૪. જ્યાં સુધી રાગદ્વેષાદિક સર્વથા નષ્ટ ન થાય ત્યાંસુધી અવિરત ઉદ્યમ કરો, અર્થાત્ જે રીતે રાગદ્વેષાદિક સમૂળગા નષ્ટ થાય તે સદુદ્યમ કર્યા જ કરે.
[ આ. પ્ર. પુ. ૨૦, પૃ. ૨૧૫ ]
શાસન રહસ્ય હિતોપદેશ, ૧. કેઈ રાજા-મહારાજાની આજ્ઞાને ભંગ કરવાથી એક જ વાર પ્રાણ નાશ થાય છે, પરંતુ વીતરાગ-સર્વજ્ઞ દેવની એકાન્ત હિતકારી આજ્ઞાને જાણી જોઈને સ્વચ્છંદતાથી ભંગ કરનારને અનંતી વાર તેની શિક્ષા ભેગવવી પડે છે–અનેક ગતિઓમાં રખડવું પડે છે. * ૨. જેમ પ્રમાણ કે મર્યાદા વગરનું ભેજન જીવિતના નાશરૂપ થાય છે અને પ્રમાણે પેત-મર્યાદાવાળું ભેજન કરવાથી જીવિતની રક્ષા થવા પામે છે–થાય છે તેમ રૂડી–શુદ્ધ ધર્મ, મર્યાદાને લેપ કરી સ્વેચ્છાથી ધર્મકરણ કરવા વડે સંસારભ્રમણ કરવું પડે છે, પણ ધર્મનું પવિત્ર રહસ્ય સમજી, દઢ શ્રદ્ધા રાખી તેનું યથાવિધિ પ્રેમપૂર્વક પાલન કરવાથી જન્મમરણને અંત થાય છે અને અક્ષયસુખની પ્રાપ્તિ થઈ શકે છે.
૩. કમ ખાના ઔર ગમ ખાના (ઓછું ખાવું અને મર્યાદાપૂર્વકનું ઓછું બોલવું). આ કહેવતાનુસાર વિચક્ષણ ભાઈબહેનેએ ખાવાપીવામાં, બેલવામાં, ચગ્ય વિચારપૂર્વક મર્યાદા અને ડહાપણથી રહેવાની જરૂર છે, કારણ કે તેની ઉપેક્ષા કરવાથી વખતે ભયંકર પરિણામ આવે છે. અનાદિ કાળનો
જીવિતન
જ
કરી
નું
પવિ