________________
[ ૨૦ ]
: “શ્રી કરવિજયજી ૧૪. સગુણ જનેને સહર્ષ વિનય–સત્કાર કરવા
૧૫. શુદ્ધ દેવ, ગુરુ, ધર્મને બરાબર ઓળખી–પારખી ગ્રહણ કરવા.
૧૬. પરીક્ષા કરીને ગ્રહણ કરેલા ધર્મની નિસ્વાર્થ સેવા કરવી. બને તેટલું આત્માર્પણ કરવું. તન-મન-ધનને સદ્વ્યય સંકેચ રહિત કરે.
૧૭. આત્માની શક્તિ જાગૃત કરી નિર્બળજીનું રક્ષણ કરવું. - ૧૮. ઇંદ્રિય અને કષાયોનો નિગ્રહ કરી, મન, વચન અને કાયાથી હિંસાદિક પાપને સંપૂર્ણ ત્યાગ કરવારૂપ સંયમવડે આત્માની અનંત શક્તિઓ જાગૃત થઈ શકે છે. આ : ૧૯. સહુને હિતરૂપ થાય એવું પ્રિય અને સત્ય વચન બોલવું.
૨૦. ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય જ ઈચ્છવું-ગ્રહણ કરવું, પરદ્રવ્ય અથવા અન્યાયનું દ્રવ્ય પથ્થર તુલ્ય જાણી લેવું–ગ્રહણ કરવું નહિ.
૨૧. સ્વદારા સંતોષી થવું. પરસ્ત્રીને મા-બહેન સમાન ગણવી.
રર. પરિગ્રહનું પરિમાણ-પ્રમાણે કરવું. ધનની મર્યાદા કરવી–લેભવૃત્તિ તજવી. -
૨૩. જરૂર પૂરતી જ જવા-આવવાની દિશામર્યાદા બાંધવી.
૨૪. પન્નર કર્માદાન-મહાપાપારંભના વ્યાપારથી તદ્દન દૂર રહેવું અને જરૂરીઆત વગરના ગપગને નિયમ કર.
-