________________
[ ૨૮૮ ]
શ્રી કપૂરવિજયજી
દેવવંદન-ગુરુવંદનાદિ પણ પ્રતિક્રમણની જેમ રહસ્ય, અર્થ અને સમજણ વગરનાં થતાં જોવામાં આવે છે. પ્રભુપ્રાર્થના સ્તુતિમાં, “ પ ંચમી તપ તમે કરે રે પ્રાણી ” કહે છે. આવી રીતે સંબધ અને સમજ વગરતુ જોવામાં આવે છે તે તેનુ પણ રહસ્ય, હેતુ વગેરે સુજ્ઞ જનાએ સમજવાં અને ખીજા ભાઈ-બહેનેાને શાંતિથી સમજાવવા ઘટતા પ્રયત્ન કરવા જોઈએ કે જેથી સ્વપરહિતમાં અભિવૃદ્ધિ થવા પામે અને આત્મિક ઉન્નતિની સાથે શાસન ઉન્નતિ થાય.
[ આ. પ્ર. પુ. ૨૦, પૃ. ૨૭૮.]
કલ્યાણના અથી જનાએ કેવુ વર્તન રાખવું જોઇએ ?
૧. સમાગ ગામી–માર્ગાનુસારી થવું જોઇએ, ન્યાયનિષ્ઠ, નીતિચુસ્ત–પ્રમાણિક બનવું જોઇએ, સત્યાગ્રહી થવું જોઇએ. ૨. સ્વકુળને શેલે એવા ગમે તે પ્રમાણિક ધંધા-રોજગાર કરી સ્વકુટુંબ સાથે સ્વજીવનનિર્વાહ કરવા જોઇએ,
૩. આવકના પ્રમાણમાં જ ખર્ચ કરવુ. ઉડા નહીં થતાં સાદાઇ અને કરકસરના નિયમેા લક્ષમાં રાખી સતાષપૂર્ણાંક રહેવું. ખર્ચ કરતાં ખચત રહે તેમાંથી દીન-દુ:ખી— જનાને ચેાગ્ય આશ્રય આપી તેમને સતાષવા બનતા પ્રયત્ના કરવાં.
૪. સહુને આપણા મિત્ર—. -સ્વજન સમાન ગણવા જોઇએ.
૫. દુ:ખીજનાને ચાગ્ય આશ્વાસન આપી દરેક રીતે તેમનુ દુ:ખ દૂર કરવા કે એછું. કરવા તત્પર રહેવુ જોઇએ..