________________
લેખ સંગ્રહ : ૪ :
[ ર૮૩ ] આવા ખાસ પર્વ પ્રસંગે જ કરતા હોય છે. આવી પવિત્ર કરણ કરી પોતાના આત્માને ઉચ્ચ સ્થિતિમાં મૂક જોઈએ.
[ આ. પ્ર. પુ. ૨૧, પૃ. ૯.]
આત્મનિરીક્ષણનો અભ્યાસ રાખવા નિવેદન.
કુશળ વ્યાપારી જેમ આવકજાવક, લાભ-હાનિને જમે– ઉધાર હિસાબ સાવધાનતાથી ચો રાખવા પ્રયત્ન કરે છે તેમ સાચા સુખના અથી સજજનોએ પણ મહાપુણ્યના જગે સાંપડેલી દશ દષ્ટાન્ત દુર્લભ એવી મનુષ્યભવાદિક શુભ સામગ્રીને સફળ કરી, કેત્તર સુખ પ્રાપ્ત કરવા માટે પોતાની એક પણ કિંમતી ક્ષણ નકામી ન ચાલી જાય, તેમાં કાંઈ ને કાંઈ જ્ઞાન, ધ્યાન, વ્રત, નિયમનું શ્રદ્ધા ને આદર સહિત પાલન કરવા સાવધાન રહેવાય તેવી ઊંડી કાળજી રાખવી જોઈએ. તેનું નામ આત્મનિરીક્ષણ કહી શકાય.
તથાવિધ આત્મલક્ષ કે ઉપયોગ વગર કરવામાં આવતી વિવિધ ધર્મકરણ મેક્ષસાધક થઈ શકતી નથી. આત્મલક્ષ કે ઉપગ વગરની કરાતી પૂજા, પ્રભાવના કે સામાયિક, પ્રતિક્રમણાદિક ક્રિયા લક્ષ સાધ્યા વગર ફેકેલા તીરની માફક નિષ્ફળપ્રાય સમજવી. સાચા સુખને ઉપાય ધર્મ સાધનારૂપ છે. "અહિંસા, સંયમ અને તપ એ ધર્મનું લક્ષણ છે. આત્મલક્ષઉપગ સહિત ઉક્ત ધર્મનું યથાવિધિ સેવન કરાય તો તે મહામંગળકારી છે. વાસ્તવિક રીતે આત્માને શુદ્ધ-વિશુદ્ધ ભાવ– ઉપયોગ જ ધર્મને ખરા પ્રાણરૂપ છે–પ્રમાણરૂપ છે તેથી જ તે સાધુ છે કે ગૃહસ્થ હો, રાજા હો કે રંક હે
તું યથાસા શુદ્ધ-
તેથી જ