________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૬૭ ] સુખદુઃખના વિચાર ઉપર બેધદાયક ભંગી.
છે ને છે–પુન્યાનુબંધી પુચકારક અભયકુમાર મંત્રીશ્વરની પેઠે.
છે ને નથી –પાપાનુબંધી સુખગીને અહીં છે પણ ભવાંતરમાં નથી. વેશ્યાની માફક.
નથી ને છે–અહીં સુખસંપત્તિ પ્રાપ્ત ન થવાથી વૈરાગ્ય પાળી, ચારિત્ર લઈ તપ–જપ–સંયમમાં સાવધાનપણે વર્તતા અકિંચન-નિ –આણગાર આગામી ભવે સ્વર્ગ–મોક્ષાદિના સુખ પામે છે તેની જેમ.
નથી ને નથી:–મહાપાપકર્મથી નીચ અવતાર પામી, પાછાં નીચ કર્મ કરી દુર્ગતિમાં જનાર, અહીં સુખી નથી તેમ ભવાંતરમાં પણ તેને સુખ મળનાર નથી તે કસાઈ, વાઘરી વિગેરેની પેઠે.
સાર–આ મનુષ્યલોકમાં સત્કર્મ કરીને જીવવું અથવા મરવું સારું. એથી અન્યથા દુષ્કર્મ કરી વિપરીત આચરણ કરવું સારું નથી.
[ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૭૩. ]
T
આ
દાનધર્મનું આરાધન દાન ત્રણ પ્રકારે કરાય છે: (૧) દાતૃશુદ્ધ (૨) દેવશુદ્ધ, અને (૩) ગ્રાહકશુદ્ધ. આ ત્રણ પ્રકારવડે શુદ્ધ દાન સર્વ “ શુભ અર્થની સિદ્ધિને કરનારું થાય છે.
૧. દાતૃશ્રદ્ધઃ—જેના ચિત્તમાં ઈષ્યો અને પશ્ચાત્તાપાદિ