________________
[ રર ]
શ્રી કપૂરવિજયજી સમકિતની છ ભાવના. ૧. સમક્તિ એ શ્રુતચારિત્રરૂપી ધર્મવૃક્ષનું મૂળ છે. ૨. » 2 ) , ધર્મનગરમાં પ્રવેશ કરવાનું
દ્વાર છે. ૩. » , , , ધર્મમંદિરનો પાયે છે. ૪. સમકિત એ શ્રુતચારિત્ર પ્રમુખ સમસ્ત ગુણનું નિધાન
* (ભંડાર) છે. ૫. , , , , શમ દમાદિક ગુણેના આધાર
રૂપ છે. ૬. , , , , શ્રુત-શીલને રસ સાચવી રાખ
વાનું ભાજન છે. - સાર–સમ્યકત્વ ગુણ આબાદ હોય તો જ શ્રુત-ચારિત્ર ધર્મ ટકી શકે છે, તેમ જ બીજા અનેક ગુણોની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ થઈ શકે છે, તેથી જ શાસ્ત્રકારે સમ્યક્ત્વ ગુણની ખાસ મહત્તા વખાણું છે. સહજસ્વભાવે કે ગુરુઉપદેશવડે તેની પ્રાપ્તિ થઈ શકે છે. તેની રક્ષા અને પુષ્ટિ માટે જ તેના લિગ, લક્ષણ, ભૂષણાદિ વખાણ્યાં છે. સમકિતના સડસઠ બેલની સજઝાય અર્થ સાથે સમજી લઈ કંઠા કરવા લાયક છે. સમકિતનાં છ સ્થાન. (જેમાં સમકિત સ્થિર રહી શકે) ૧. આત્મા છે –ચેતનાલક્ષણ જીવ-આત્મા વિદ્યમાન છે.
જે કે તે ક્ષીર–નીરની પેઠે પુગલમિશ્રિત છતાં અનુભવરૂપી હંસચંચુગે એથી અળગો થઈ શકે એમ છે.