________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૩૯ ]
૩. અવ્યાબાધસુખ વેદનીય કર્મ ના ક્ષય થવાથી, સ પીડા રહિત નિરુપાધિકપણું પ્રાપ્ત થાય છે.
૪. અનંતચારિત્ર-મેાહનીય કર્માંના ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રના સમાવેશ થાય છે. આથી સિદ્ધ ભગવાન સ્વસ્વભાવમાં સદા અવસ્થિત રહે છે તે જ ત્યાં ચારિત્ર છે.
૫. અક્ષય સ્થિતિ-આયુ:કર્મ ના ક્ષય થવાથી, નાશ ન થાય એવી અનંત સ્થિતિ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક સિદ્ધની સ્થિતિની આદિ છે પણ અંત નથી; તેથી તેની સાદિઅન ત સ્થિતિ કહેવાય છે.
૬. અરુપીપણુ’-નામક ના ક્ષય થવાથી વણું, ગ ંધ, રસ અને સ્પ રહિતપણું થાય છે; કેમ કે શરીર હાય તા એ ગુણા રહે છે પણ સિદ્ધ ભગવાનને શરીર નથી તેથી અરૂપીપણું પ્રાપ્ત થાય છે.
૭. અગુરુલઘુ-ગેાત્રકનેા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે તેથી ભારે, હળવા અથવા ઉચ્ચ, નીચપણાના વ્યવહાર રહેતા નથી.
૮. અન'તવીય અંતરાય કર્માંના ક્ષય થવાથી અનંતદાન, અનતલાભ, અનંતભાગ, અનંત ઉપભાગ અને અનંત વી. શક્તિ પ્રાપ્ત થાય છે.
એ પ્રકારે ખરા પુરુષાર્થ ચેાગે સિદ્ધ પરમાત્માને પ્રાપ્ત થયેલા આઠ ગુણાથી અપૂર્વ અને નિર ંતરના આત્મિક લાભ પ્રાપ્ત થયેલા હાય છે.
[ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૪૪. ]