________________
[ ૨૩૮ ]
શ્રી કપૂરવિજયજી
દયા ધર્મનું મૂળ છે. ક્રોધી-અક્ષમાશીલ-અસહિષ્ણુ હાય તે દયાને સાધી–આરાધી શકતેા નથી, તેથી જે ક્ષમાપ્રધાન— ક્ષમાવત ક્ષમાશ્રમણ હેાય તે ઉત્તમ અહિંસા-દયાધમને સાધીપાળી–આરાધી શકે છે.
સર્વે ગુણે વિનયને આધીન છે અને વિનય ગુણ મૃદુતાને આધીન છે, તેથી જેનામાં સંપૂર્ણ મૃદુતા વસે છે તે સર્વ ગુણુભાગી મની શકે છે.
માયાવી જીવ વિશુદ્ધિ પામતા નથી, અશુદ્ધ આત્મા ધર્મને આરાધી શકતા નથી, ધર્મારાધન વગર મેક્ષ થતા નથી અને મેાક્ષ ઉપરાંત બીજી કાઇ પરમસુખ વિદ્યમાન નથી.
:
લાભ-તૃષ્ણામાં તણાતા જીવ સુખશાંતિને પામતા નથી અને સંતેાષ સમાન કેાઇ સુખ નથી તેથી લેાભ તજી સતાષના આશ્રય કરવેા યુક્ત છે,
[ . પ્ર. પુ. ૨૬, પૃ. ૨૭૦.]
સિદ્ધ પરમાત્માના આઠ ગુણા અને તેથી થતા આત્મિક લાભ.
૧. અનતજ્ઞાન જ્ઞાનાવરણીય ક ના ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લેાકાલેાકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણે છે.
ર. અન'તદશ ન-દર્શનાવરણીય કર્મના ક્ષય થવાથી, આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લેાકાલેાકના સ્વરૂપને સમસ્ત પ્રકારે દેખે છે.