________________
[ ર૩૬ ]
શ્રી કરવિજયજી દેશની ઉન્નતિ થાય છે કે કેમ? તેની તપાસ કરો. તે કાંઈ કામ કરે છે કે નહીં? તેની તજવીજ કરે. જે કાંઈ પરિણામ આવવું જોઈએ તે તેનાથી આવે છે કે નહીં? તેની તપાસ કરે.
જે માણસ સંપૂર્ણ રીતે ધર્મનિષ્ઠ રહે તેને સમાજસેવા . તથા દેશાભિમાન તરફ કેટલું પ્રિોત્સાહન રહે છે? તેની તપાસ કરે. એવી વિચારવા યોગ્ય ઘણી ઘણી બાબત છે. કોઈ માણસનું ધાર્મિક જીવન તેના કાર્યોમાં સ્પષ્ટ રીતે માલુમ પડી , ન આવે તે તે જીવન ચિતન્યમય અગર ખરું જીવન હોઈ શકે નહીં. માત્ર બુદ્ધિમાન લેકેની એક જાતિ ઉત્પન્ન કરવી એ જ કેળવણનો હેતુ હોવો જોઈએ નહીં. સમાજના અંગભૂત તરીકે લેકમાં કર્તવ્યબુદ્ધિ અને જવાબદારીની લાગણું ઉત્પન્ન થાય
એ પણ તેને હેતુ છે. . એક્તા–વિચાર, વાણી અને વર્તન–આચારની એક્તા
આવવી જોઈએ, અને દરેકમાંથી મલિનતા દૂર થઈ પવિત્રતા દાખલ થવી જોઈએ. એમ કરવાના અભ્યાસથી જ આપણા સૌનું શ્રેય સંભવે છે.
[આ. પ્ર. પુ. ર૭, પૃ. ૩૧૫.]
કષાયનો જય. કષસંસાર, તેને આય લાભ કરે તે કપાય. કષાય-કધ, માન, માયા અને લેભ એ ચાર પ્રકારને છે. તે દરેકનું પ્રશમરતિકાર નીચે મુજબ વર્ણન કરે છે –
ક્રોધ-કષાય સહુને પરિતાપ કરનાર, ઉદ્વેગ કરનાર અને