________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૩૫ ] ૮. સંસારચક્રમાં ભમતાં અનંતી વાર વિવિધ વિષયજન્ય સુખ પામી ચૂક્યા છે છતાં જાણે પ્રથમ કઈ વાર પામ્યો જ ન હોય તેમ અત્યારે તુચ્છ વિષયસુખમાં મૂંઝાઈ રહ્યા છે અને ખરું ધાર્મિક કર્તવ્ય-આત્મસાધન કરવાનું ભૂલી પરિણામે જન્મ-મરણના ફેરામાં પડે છે.
[ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૨૦૮.]
ખરી જરૂર શાની છે? હવે કંઇક જાગીને જુઓ!
પ્રભુ ! અમને ખરા માણસ આપે ! આવા સમયમાં મોટા દિલના, મજબત મનના, ખરી શ્રદ્ધાવાળા અને કામ કરવાને ખુશી, પદવીના લેભથી તણાઈ ન જાય તેવા, પદવીની લાલચથી ઠગાય નહિ તેવા, દઢ અભિપ્રાય તથા મજબૂત સંકલ્પ શક્તિવાળા, સત્યવાન, ચારિત્રપાત્ર માનવાની જરૂર છે.
તવ્ય કરા–પિતાના અધિકાર પ્રમાણે કામ કરો, તેના ફળ માટે અધીરા ન બને. અર્પણબુદ્ધિથી કામ કરનાર ઘણું કમાય છે.
નિઃસ્વાર્થ સેવાથી થતો આત્મસંતેષ–એ તેને જે તેને બદલે નથી.
ધર્મની પરીક્ષા–કટી–દેશના સામાજિક પ્રનાં નિર્ણયમાં અમુક ધર્મ કેટલે ઉપયોગી થઈ પડે છે એ ધર્મની પૂરતી કસોટી છે, એમ હાલનું જગત વધારે ને વધારે માનતું જશે
તમારા પિતાના ધર્મ તરફ દષ્ટિ ફેર, તેનાથી તમારા