________________
2
લેખ સંગ્રહ
[ ૨૩૧ ]
શૂન્યતાને દૂર ફેંકી દેવા જોઇએ, કારણ કે તે તેના મામાં કાંટારૂપ છે અને જ્યાં તેને અવકાશ નથી ત્યાં મનેારથઢઢતા, કાર્ય શક્તિ તૈયાર હાય છે. જે મનુષ્યે સ ંદેહ વગેરે ઉપર જય મેળવ્યા તેણે નિષ્ફળતાને નિશ્ચયથી જીતી લીધેલ હેાય છે, દરેક કઠિનતાની સામે સાહસ કરે છે અને બુદ્ધિપૂર્વક પ્રયાસ કરે છે તે તેના પર વિજય મેળવે છે. નિડર થઈને વિચારરૂપ મનેરથાને તદાત્મક સ્વરૂપે કરી દેવામાં આવે તે મનુષ્ય પેાતાની શક્તિ ઉપર શાસન કરનાર નરરત્ન કહેવાય છે. આવા વીરપુરુષા પેાતાની શક્તિથી, મનેારથના મળથી, અપરિમિત ઉદ્યોગથી ઇચ્છિત–ધારેલાં કાર્યો કરી શકે છે. આવાં ઘણાં દૃષ્ટાંતા જૈન અને જૈનેતર શાસ્ત્રામાં મેાજીદ છે.
[ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૧૧૩.
ભાગલાલસાને તજવાની–જીતવાની જરૂર.
૧. ભાગલાલસાવતી આત્મા કર્મના લેપથી મલિન થવા પામે છે અને ભાગલાલસાના ત્યાગી આત્મા કર્મ થી લેપાતા નથી. ભાગલાલસાવંત આત્મા સંસારચક્રમાં ભ્રમણ કરતા રહે છે અને ભાગલાલસાને ત્યાગી મહાત્મા ભવભ્રમણથી મુક્ત થાય છે.
૨. એક લીલેા, બીજો સુક્કો એવા એ માટીના ગાળાને ભીંત સાથે અફળાવ્યા છતાં જે લીલેા ગાળા છે તે ભીંતને ચાંટી જાય છે, સુક્કો ગેાળા ભીંત ઉપર ચાંટતે જ નથી.
૩. એ રીતે જે કાઇ કામલેગની લાલસાવાળા દુર્બુદ્ધિ મેાહમૂઢ જના છે તેએ સંસારમાં ચોંટી રહે છે અને સુક્કા