________________
[ ૨૨૨ ]
શ્રો કપૂરવિજયજી
આત્મનિરીક્ષણ.
આપણે અજ્ઞાનપણે સત્પુરુષેાના અસત્ દાષાને પ્રગટ કરવાને પ્રવૃત્ત થઇએ છીએ.
આપણાં ચિત્ત પ્રમાદને આધીન રહે છે.
આપણે દુ નાની પાસે રહી, પરાયાં છિદ્રને જોઇએ છીએપરાયાં છિદ્રે જોવાની આપણને ટેવ પડી ગઈ છે, તેથી સસમાગમમાં સ્હી શ્રી જિનેશ્વરાના, મુનીશ્વરાના અને ઉત્તમ પુરુષાના સુંદર ગુણસમૂહતુ કી ન કરીને આપણે આપણા જન્મ સફળ કરવા જોઇએ.
ઉત્તમ દેવગુરુના ગુણુગાન કરતાં ધીમે ધીમે આપણે એવા ઉત્તમ ગુણને લાયક મનશું અને અનુક્રમે તેમના પગલે ચાલી સનદ્વારા તથા રત્નત્રયી( જ્ઞાન-દર્શન-ચારિત્ર )ને આરાધી આત્મકલ્યાણ સાધીશુ.
[ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૩૦૪. ]
આત્મિક રાજ્યપ્રાપ્તિના ઉપાય.
આત્મિક રાજ્યની પ્રાપ્તિ માટે તે માના પારગામી ગુરુદેવની સેવા કરવી. ધર્મશાસ્ત્રાનાં રહસ્યના પારગામી થવું. શાસ્ત્રના ઊંડા રહસ્યના વિચાર કરવે! તેમ જ તે વડે મનને દૃઢ કરવુ. મનશુદ્ધિ માટે ક્રિયા કરવી, આત્મભાન જાગૃત રહે તે માટે સત્પુરુષાને સમાગમ કરવે અસત્સંગ તેમાં વિન્નરૂપે છે માટે તેના ત્યાગ કરવા. રાગ-દ્વેષ દૂર કરવાં, ક્ષુધા જીવાને પાતા