________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૦૯ ]
૩૭. જેમ કાયામાં એક સાથે રહેલા પાંચે ઈન્દ્રિયોના વિષયે કંઈ એક જ માગે પ્રવર્તતા નથી, પણ જુદે જુદે માગે જુદા જુદા રસ લે છે તેમ ભિન્ન ભિન્ન ભાવનાના યા તે કલ્પનાના વેગથી જે કે છએ દર્શનવાળા એક જ માર્ગે ચાલતા નથી અને જુદે જુદે માર્ગે ચાલે છે તેમ છતાં સહુની ઈચ્છા એક જ શુદ્ધ પરમાત્માને મળવાની–ભેટવાની હોય છે. અતઃ ભેદભાવના (કલ્પનાજાળ) દૂર થતાં સમભાવ પ્રગટ થવાથી ગમે તે દર્શનવાળા શુદ્ધ પરમાત્માનું દર્શન કરી, પરમાત્મારૂપ થઈ શકે છે.
૩૮. ઉક્ત શુદ્ધ પરમાત્મા નિર્દોષ અથવા નિર્દેહ,મેહમુક્ત, પરમ શાન્ત, સર્વજ્ઞ અને મોક્ષદાતા છે. ઉક્ત સ્વરૂપી ભગવાન જ (ઉપાસના કરવા ગ્ય) એક નિરંજન દેવ છે.
૩૯વળી રૂપ-વર્ણવર્જિત પરમાત્મા સહુના રક્ષક (ગ-ક્ષેમકારી), ક્રિયા, કાળ અને સવાદિક ગુણથી પર, સંસાર-સૃષ્ટિસર્જનાદિક ખટપટથી સર્વથા મુક્ત, તથા સર્વ તેજથી વિલક્ષણ તેજવાળા છે. તેમ જ–
૪૦. કેવળજ્ઞાન વડે પૂર્ણ, સંપૂર્ણ સ્વરૂપસ્થિરતારૂપ સહજાનંદને પામેલા, અને કેવળજ્ઞાનવડે જેને સંપૂર્ણ પદાર્થો જાણું, દેખી શકાય છે એને જ અહીં દેવાધિદેવ કહેવાય છે. - ૪૧. એ રીતે અનંત જ્ઞાનાદિક ગુણોથી ભરેલા, અનંત. સ્વરૂપસ્થિરતારૂપ સહજાનંદમાં સદા ઝીલતા, અને જન્મ* * છતાં તે મનદ્વારા આત્માને મળે છે. -
૧૪.