________________
[ ૨૦૪ ]
* શ્રી કપૂરવિજયજી ૯. જેના દર્શનની વાંછાવડે લેકે “અહીં તીર્થ, અહીં તીર્થ” કરી રહ્યા છે તેઓ આત્મદેવને અહીં જ દેહમંદિરમાં વસતો છતે દેખી શકતા નથી. ફક્ત જ્ઞાની–ગી પુરુષો જ તેને દેખી શકે છે. '
૧૦. દેવદર્શન નિમિતે લેકે ઠેકાણે ઠેકાણે દુનિયામાં ભમ્યા કરે છે, પરંતુ જડબુદ્ધિવાળા તે બાપડા શરીરમાં જ વસી રહેલા આત્મદેવને ઓળખી શક્તા નથી.
૧૧. મુમુક્ષજનોએ તે સર્વ ધાતુ-વિકાર વગરના અને કર્મકલંક વગરના જ્ઞાનસ્વરૂપી નિરંજન આત્માને જ ધ્યાવોચિત્તવો–અનુભવવો જોઈએ.
૧૨-૧૩, સદા સંતેષ–અમૃતનું આસ્વાદન કરનાર, શત્રુ– મિત્ર ઉપર સમભાવ રાખનારે, સુખ-દુઃખમાં નહીં મુંઝાતાં નિલેપ રહેનાર અને રાગ, દ્વેષથી સુર–વિમુખ રહેનારે, સૂર્ય ને ચંદ્રમા જે શેભાયુક્ત, સ્વર્ગ, મૃત્યુ ને પાતાળવાસી સહુને ઉપકારક, અક્ષય આનંદ સુખથી ભરેલે એવો નિજ આત્મા મુમુક્ષુજનેએ સદા ય ઠાવવો જોઈએ.
૧૪. શુદ્ધ સ્ફટિક રત્ન જે ઉજવળ, સર્વજ્ઞ સરખા ગુણથી ભૂષિત અને પરમાત્મપણાને ચગ્ય સકળ કળાયુક્ત એ નિજ આત્મા સુબુદ્ધિશાળી જનાએ ધ્યા–ચિત્તવ જઈએ.
૧૫. રૂપાતીત ધ્યાનમાં મુમુક્ષુજનેએ બીજાં ગમે એવાં સારાં સુંદર દશ્ય આલંબને તજીને પરમાત્મા સરખી શક્તિસંપત્તિ અનંત ગુણ સમૃદ્ધિના ધારક નિજ આત્માનું જ ધ્યાન કરવું જોઈએ.