________________
''
[ ૧૯૪ ]
શ્રી કપૂરવિજયજી
૪૪. જેથી ધમ ને! નાશ થાય અથવા હીનતા પામે એવું વચન કયેા શાણા ખેલે ? જે સેાનાથી કાન તૂટે તેવું સેાનાનું આભરણુ કાણુ પહેરે ?
૪૫. જૂના ભયથી વને જેમ લેકની હાંસીના ભયથી
ઉતારી નવસ્રા થઇ રહેવાની પેાતાને આચાર મૂકી દેવાય ?
૪૬. અન્યન્ય-માંહેામાંહે - વાર્તાલાપથી સમ્યગ્દષ્ટિવ’તને રહેલી ભ્રમરૂપ શંકા નીકળી જાય છે.
૪૭. મિથ્યાષ્ટિની ક્રિયા–કરણી સમતિધારી જનેાને કર્ત્ત વ્યરૂપ ન જ થાય.
૪૮. મૂઢ–મૂર્ખની સંગતિ કરી સમકિતને મિલન કરી દેવું તે પેાતાનું પેટ ચેાળીને શૂળ પેદા કરી લેવા જેવુ* જાણવું.
૪૯. ક્ષાયિક સમકિતી અને નિર્મળ વૃત્તિવાળા જીવાના મનમાં પણ કદાપિ સુવર્ણ –સેાનામાં શ્યામતાની જેમ-જિનવચનમાં સદેહે ન થાય.
૫૦. કદાગ્રહથી સન્માર્ગ તજી ઉમાર્ગે ચાલનારને મેધ કરવા પ્રયત્ન સેવવા તે માટીના પાકા ઘડાને ફાડ્યા પછી તેને કાંઠા ચઢાવવા જેવા નિષ્ફળ પ્રયત્ન જાણવા.
૫૧. જેમ સમજીશાણા લેાકેાએ ખાળવયના રાજપુત્રાને પણ દુભાવવા નહીં તેમ જૈનમુનિઓને-સાધુએને નિંદવા નહીં, પણ વાંઢવા.
પર. જેમ ઉતાવળે આંખા ન પાકે તેમ ચારિત્રનું સેવન કરવાથી શીઘ્ર--તત્કાળ મેાક્ષ ન જ મળે,