________________
[ ૧૮ ]
: શ્રી કÉરવિજયજી લક્ષમી પ્રાપ્ત કરવા એવું તે પરાક્રમ કુંરે છે કે તેમનું રેલ્વે ટ્રેન જેવું જીવન, ઉત્સાહ-બલરૂપી વરાળથી, ઘણી ત્વરાથી દેડતું હોય એમ માલૂમ પડે છે. * સાર–પુરુષાર્થ નકકી થયા વિના મનુષ્યજીવન પણ ઘસડાય છે. પુરુષાર્થ એ જીવનનો હેતુ છે, એમ જાણું નક્કી થવાથી જીવન સરલ, સુલભ થવાને અંગે આત્મામાંથી કઈ અપૂર્વ અને અલૌકિક બલ–વીર્યનાં અખૂટ ઝરણાં નીકળ્યા જ કરે છે, અને આવા પુરુષાથીને નાનાવિધ સંસારના સુખ આપી સ્વગીય સુખ અનુભવાવી છેવટે મોક્ષના મહાઆનંદ તરફ લઈ જાય છે, માટે માનવ-જીવનને હેતુ સમજી જીવન તે હેતને સમર્પણ કરી દેવું કે જેથી જેમ નદીના પ્રવાહમાં હેડી ત્વરાથી તો, તેમ બાલ્યાવસ્થાના નદીરૂપી ધર્મમાં, યુવાવસ્થાના નદરૂપ અર્થમાં, પુખ્તાવસ્થાનાં સમુદ્રરૂપ કામમાં ને વૃદ્ધાવસ્થાનાં મહાસાગરરૂપ મેક્ષમાં, માનવનેકા તરી લેકને અંતે રહેલ સિદ્ધિગતિ–બંદરે પહોંચે છે.
[ આ. પ્ર. પુ. ૨૨, પૃ. ૮૬. ] કઈ પણ કાર્યસિદ્ધિ માટે પાંચ કારણો. કાળ, કર્મ, સ્વભાવ ને, ભાવીભાવ એ ચારે રે દેખી પુરુષાકારને, સાચા પણ થયા ઝાંખા રે. *
* ચંદ્રપ્રભુ મુખચંદ્રમા આ જગતમાં કોઈ પણ કાર્ય આ પાંચ કારણ એકત્ર મન્યા વિના થતું નથી. કેટલાક માણસો પાંચ કારણથી કાર્ય થાય છે એમ માનતા નથી, માત્ર એક જ કારણથી માને