________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૭૧ ] પેાતાના કાર્ય થી પેાતાના ગુરુની પણ હલકાઈ દેખાય, એવું આચરણ કદી પણ આચરવું નહિ. ગુરુ આદિ ડિલેનાં દૂષણ ખાળવાની કે તેનાં છિદ્ર જોવાની પૂરી ટેવ કદી પાડવી નહિ, એટલું જ નહિ પણ ખીજો કાઇ પણું માણસ ગુરુ આદિ ઉત્તમ પુરુષની નિંદા કરતા હાય, ખાડખાપણ સબંધી વાતે કરતા હેાય તે તેને ચેગ્ય શિક્ષાવચન કહી ફરીથી તેમ ન કરે તેવી રીતે પેાતાની શક્તિ મુજમ શાંતપણે સમજાવવા.
ટૂંકામાં ગુરુને વિનય અહું યત્નપૂર્વક પ્રફુલ્લિત ચિત્તે કરવા. એટલે તેમને માટે આસન, શયન, વસ્ત્ર, આહારાદિક લાવી આપી, તેમનુ અત્યંત આદર-સન્માન કરી સતાષવા. ગુરુને! વિનય તથા બહુમાન કરવાથી ગૌતમ ગણધરાદિ મહાપુરુષાને બહુ લાભ થયેા છે, એવું શાસ્ત્રથી પ્રગટ જણાય છે. વળી દ્નાણાચાર્ય ગુરુને એાળખ્યા વગર માત્ર તેમના ગુણના મહુમાનથી તેમનો મૂર્તિ સ્થાપીને સાક્ષાત્ દ્રોણાચાર્ય ગુરુ હાય તેવી રીતે નિરંતર સેવા, ભક્તિ કરતા જંગલના એક સાધારણ ભીલપુત્ર એકલવ્ય માણુકળામાં અતિ નિપુણ થઈ ખાણાવળી અર્જુનની સાથે હરિફાઇ કરવાને શક્તિવાન થયા હતા. ગુરુના વિનયનુ એવું ઉત્તમ ફળ છે. એ પ્રમાણે ગુરુ સાથે વર્ત્તવાનાં ઉચિત આચરણા કહ્યાં છે.
G ખીજા ધર્માવાળા સાથે કેમ વર્તવું તે વિષે.
ખીજા મતવાળા કોઇ ભિક્ષાને માટે ઘરે આવે તે તેને માટે યથાઘટિત આદર-સત્કાર કરવેા, પણ કઈ રીતે આપણા ધર્માંની નિંદા થાય તેમ ન કરવું. તેવી જ રીતે રાજાનું માન સાચવવા માટે વિશેષ સભાળ રાખવી. તેમ જ પેાતાની શક્તિ