________________
[ ૧૬૯ ] રૂપ સરખાં “ હાંય; સ્વભાવ સરખા હાય, કન્યાએ ચેાગ્ય કેળવણી લીધી હાય, એવી કન્યા સાથે પેાતાના પુત્રનું પાણિગ્રહણુ કરાવવું. પુત્ર યાગ્ય ઉમ્મરના થાય ત્યારે ઘરને સર્વ પ્રકારના ભાર તેને સોંપવા, તેમ જ પુત્ર સાંભળતાં તેની પ્રશંસા કરવી નહિ. વિશેષે કરીને પુત્રને વ્યવહારાપયેાગી તેમ જ ધાર્મિક કેળવણી આપવામાં સંભાળપૂર્વક ચિત્ત આપવું. એ રીતે પુત્ર સાથે વર્તવાનાં ઉચિત આચરણા કહ્યાં છે.
૫ સ્વજન સાથે કેમ વવું?
પિતામાતાના તથા સ્ત્રીના વડીલેાના પક્ષના સ્નેહી સાધી માણસાને સ્વજન કહે છે. આ સ્વજનેાના ઘરનાં મેાટાં કામેામાં હંમેશાં આગળ પડતા ભાગ લેવે. સ્વજન કાઇ દુ:ખમાં આવી પડે તો તેને દુ:ખે દુ:ખી થવું. જેમ કે સ્વજન ધનહીન થાય તેા પાતે શેકાતુર થવું અને તેને બનતી સહાયતા કરીને તે વિપત્તિમાંથી તેને ઉદ્ધાર કરવા, તેમ જ કાઇ પણ સ્થળે સ્વજનાની નિંદા ન કરવી. સ્વજનાના દુશ્મનેા સાથે મિત્રચારી ન કરવી, સ્વજન સાથે પ્રીતિ જાળવવી હોય તેા હાસ્ય તથા કલ વચનાવડે લડાઇ–કજીએ કરવાં નહિ. સ્વજન ઘરમાં ન હાય તે તેના ઘરમાં એકલા જવું નહિ. દેવ, ગુરુ અને ધર્મના કાર્યામાં સ્વજનાને હમેશાં સામેલ રાખવા. જે સ્વજનની સ્ત્રીના પુરુષ પરદેશ ગયેા હેાય તે સ્વજનના ઘરમાં એકલા ન જવું. અનતાં સુધી સ્વજના સાથે લેવડદેવડને વ્યાપાર કરવા નહિ, કેમ કે ધનાદિની આપ-લે કરવાથી કોઇ વખત કંકાસ ઉત્પન્ન થવાના સંભવ છે. . વ્યવહારિક કામામાં સ્વજનની સાથે સલાહસ’પથી વત્ત વું. તથા જિનમંદિરાદિનાં કામે વિશેષે કરીને
લેખ સંગ્રહ : ૪ : 8: