________________
લેખ સંગ્રહ : ૪
[ ૧૬૭ ]
સહાયકારી થવુ નહિ. એ રીતે ભાઇની સાથે વવાનાં આચરણા કહ્યાં છે.
૩ પેાતાની સ્ત્રી સાથે કેમ વવું' તે વિષે.
જ
પેાતાની સ્ત્રીની સાથે હંમેશાં સ્નેહથી વચન એલવાં તેમ સ્ત્રી પાસે સ્નાન, મનાદિક યથાયેાગ્યપણે કરાવવું. જયારે પતિ પત્ની પરસ્પર સાચા વિશ્વાસ રાખે અને તેથી ૪'પતીમાં સાચેા પ્રેમ પ્રગટ થાય ત્યારે સ્ત્રી પાતે ધણી ઉપર સાચે સ્નેહ રાખે, અને કદીપણ પૂરું આચરણ કરે નહિ તે સ્ત્રીને નિશ્ચય પ્રેમનું જીવન સમજી દેશ, કાળ, કુટુંબ અને ધનાર્દિકને અનુકૂળ વસ્ત્રાભૂષણ આપી સતેાષવી, જેથી કરીને ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય.
રાત્રિની વખતે સ્ત્રીને વિના કારણે કયાંય પણ જવા દેવી નહિ, તેમ જ દુરાચારી, પાંખડી કે ખળ પુરુષા, કહેવાતા ભગત, જોશી, જોગીની સ ́ગત કરવા દેવી નહીં. સ્ત્રી ઘરના કામમાં નિરંતર મન રાખે તેમ જ ધર્મકરણી દેવદર્શન તથા પ્રતિક્રમણાદિક કરવા માટે હેરે કે ઉપાશ્રયે જાય, ત્યાં પણ માતા, બહેન, સાસુ કે બીજી કાઇ સુશીલ ધર્મી સ્ત્રીની સાથે જાય અને આવે. ઘરમાં ચેાખ્ખાઈ રાખવી, સુપાત્રે દાન દેવું, સગાંસંબંસ્ક્રીનું સન્માન કરવું, રસેાઇ કરવી--ઇત્યાદિ ઘરની શે।ભામાં, વસ્તુની સાચવણમાં, ગેાઠવણુમાં, કુટુંબનાં નાનાં મોટાં સર્વે માણસાની ચેાગ્ય સંભાળ રાખવામાં, ઘરની વસ્તુએ સાચવવામાં, અને ટૂંકામાં ઘરના સઘળા કારભાર ચગ્ય રીતે ચલાવીને ઘરને શે।ભાવવામાં સ્ત્રી કારણરૂપ છે. અથવા ઘરની શાભાના સઘળા આધાર સ્ત્રી ઉપર છે, માટે સ્ત્રીઓને સારી, વ્યવહારા