________________
[ ૧૬૬ ]
શ્રી કરવિજયજી
તેને સામેા ઉત્તર આપવા નહિ, તેનું અપમાન કરવું નહિ, તેમ જ મેાટાભાઇએ નાના ભાઇ-ભાંડુ સાથે સ્નેહભાવથી વવું. આરમાન ભાઈ-ભાંડુ સાથે પણ એરમાનપણું એટલે કાઈપણ જાતની જીદાઇ રાખવી નહિ. નાના ભાઈનાં સ્રી, પુત્ર, પરિવાર સાથે સલુકાઈથી વર્તવું. પેાતાના ભાર-તાલ ઘટે એવુ અતિ આચરણ કરવું નહિ. પરસ્પર પ્રીતિભાવ વધતા જાય એવી રીતે વર્તવું. વેપાર રાજગારમાં પણ નાનાભાઇને પૂછવા ચેાગ્ય વાત હૈાય તે પૂછવી. મનમાં અંતર રાખી કાઈ વાત છાની ન રાખવી. ભાઈથી ન પણ ગુપ્ત ન રાખવુ.. કોઇ પણ કામકાજમાં કે વેપારમાં ભાઈને કાઇ માણસ છેતરી ન જાય તેને માટે મીઠાં વચને હિત-શિક્ષા આપવી. ભાઈને જો કાઈ ખાટી સંગત લાગી હાય અથવા કોઇ જાતની ખરાખ ટેવ પડી હાય તેા મધુર વચને શિખામણ આપવી, અથવા તેના મિત્ર પાસે કે સગાંસંબંધીએની મારફત અપાવવી. ઇત્યાદિ જુક્તિએ કરીને સમજાવવેા, પણ તિરસ્કાર કરવેા નહિ; કેમકે અપમાન કરવાથી વખતે તે નિજ, અમર્યાદ અને બેશરમ બનીને ગમે તેમ વર્તશે અથવા સામે મેલી ઊઠશે, માટે ભાઇએ સાથે હૃદયના સ્નેહ સહિત વવું. તેમ છતાં ભાઇએ અવિનય ન મૂકે ત્યારે સમજુ માણસે મનમાં વિચારવુ કે તેની પ્રકૃતિ એવી છે, એમ ધારીને ઉદાસીનપણે વર્તવું. એવી જ રીતે ભેાજાઇ સાથે, તેમના પુત્રા સાથે, પુત્રની વહુ સાથે, ખાવાપીવામાં, માન-સન્માનમાં સમદૃષ્ટિ રાખવી. કાઇ પણ રીતનેા મનમાં કે આચરણમાં અંતર રાખવેા નહિ, તેમ જ ન્યૂનાધિકતા રાખવી નહિ. મિત્રાદિકને પણ ભાઇ સમાન ગણીને ધર્મકાર્ય માં અવશ્ય પ્રેરણા કરવી, પણ પૂરું કામ કરવામાં
1