________________
લેખ સંગ્રહ : ૪ : *
[ ૧૬૫ ] તીર્થમાં, યાત્રામાં, અનાથને આશ્રય આપવામાં, દીનને ઉદ્ધાર કરવા વગેરેમાં માતાના મનોરથો વિશેષ કરીને પૂર્ણ કરવા. -
માતા-પિતાને ધર્મમાં જોડવા જે બીજે કેઈ ઉપકાર જગતમાં નથી, બીજા કેઈ પણ પ્રકારે માતાપિતાના ઉપકારને બદલે સંતાન વાળી શકે તેમ નથી. પિતા કરતાં પણ માતાને આધક પૂજ્ય જાણવી. પશુ જ્યાં સુધી તેને ધાવે છે ત્યાં સુધી પોતાની માતાને મા જાણે છે, આહાર કરતાં ન શીખે હોય ત્યાં સુધી અધમ માણસ પોતાની * માતાને મા સમજે છે, વળી ઘરનું કામકાજ કરે ત્યાં સુધી મધ્યમ માણસ પોતાની માતાને માતારૂપ ગણે છે અને ઉત્તમ પુરુષ પિતાની માતાને તે જીવે ત્યાં સુધી નિરંતર તીર્થ સમાન માને છે.
એવી જ રીતે માતા પિતાને પુત્ર છે એમ સમજીને જ જે સુખ માને છે તે પશુમાતા અથવા અધમ માણસની માતા જાણવી. પુત્ર કમાતો હોય ત્યાં સુધી તેનાથી સુખ માને તે મધ્યમ માણસની માતા જાણવી, પણ પિતાનો પુત્ર ધીર, વીર, ધર્માચરણું, સદાચારી વગેરે ઉત્તમ ગુણવાળે થાય તે જ સંતોષ પામે તે ઉત્તમ પુરુષની માતા જાણવી.
- ૨ ભાઈ-ભાંડુમાં પરસ્પર કેમ વર્તવું તે વિશે. ' હવે ભાઈ-ભાંડું સાથે વર્તવામાં નાનાભાઈએ મોટાભાઈને પિતા સમાન ગણવો. એટલે હરકેઈ કામમાં પિતાની સમાન મેટાભાઈનું માન રાખવું, તેની સલાહ પ્રમાણે કામ કરવું. મેટે ભાઈ કોઈ કામમાં ઠપકે આપે તે કદાપિ ગુસ્સો કરીને