________________
[ [ ૧૫૪ ]
શ્રી કપૂરવિજયજી
૨૩. શાન્ત અને મિલનસાર પ્રકૃતિને ધારણ કરીશ.
૨૪. લેાક નિર્દે એવાં કામ તજી પ્રશસા કરે એવાં કૃત્યા કરવા બનતુ લક્ષ રાખીશ.
૨૫. હલકા વિચારા મનને મલિન કરીશ નહિં, પવિત્ર ભાવનાવડે મનને પ્રસન્ન રાખીશ, મનને સ્થિર અને શાંત કરીશ.
૨૬. પાપથી તથા લેાક-અપવાદથી હીતેા રહીશ.
૨૭. માયા-કપટ તજી સરલતા રાખીશ.
૨૮ બનતાં સુધી કાઇની ઉચિત માગણીના ભંગ નહિ કરુ
ર૯. ઉત્તમ કુળ-મર્યાદા લેાપીશ નહિ.
૩૦. સહુ જીવ ઉપર દયા-અનુક ંપા રાખીશ.
૩૧. કેાઈના ખાટા પક્ષ કરીશ નહિ. સાચાના જ પક્ષ કરીશ; નિષ્પક્ષપણે વર્તીશ.
૩૨. સદ્ગુણ અને સદ્ગુણીના રાગી મનીશ.
૩૩. સત્ય વાતને ખૂબ આદર કરીશ.
૩૪. હું પાતુ સારી કેળવણી મેળવી સ્વકુટુબીજનાને પણ જોઇતી કેળવણી આપીશ.
૩૫. કેાઇ કામ વગરવિચાર્યું કરીશ નહિ, પણ પરિણામે હિતકારી કાર્ય કરતા રહીશ.
.