________________
( ૧૬ )
શાર્દૂલવિક્રીડિત વૃત્ત. જે પાંચે વ્રત મેસભાર નિવડે, નિ:સંગ રંગે રહે, પંચાચાર ઘરે પ્રમાદ ન કરે, જે દુ:પરિસા સહે; પાંચે ઈન્દ્ર તરંગમા વશ કરે, મોક્ષાર્થને સંગ્રહે, , એ દુષ્કર સાધુધર્મ ધન છે, જે ક્યું ગ્રહે હું વહે.
લેખસંગ્રહ ભા. ૨, પૃ. ૧૦૬.
શ્રી ચિદાનંદજીનું બની શકે તેટલું અનુકરણ કરવા તેઓ તત્પર રહેતા હતા. - તેઓશ્રીના સુડતાલીસ ચાતુર્માસમાં સત્તર ચાતુર્માસ પાલીતાણામાં થયા છે. પાછલા જીવનમાં શ્રી સિદ્ધગિરિની આરાધનાથે તેઓ પાલીતાણામાં જ રહેતા હતા.
કેટલાક વિચારમાં અન્ય મુનિશ્રીઓથી આ મુનિશ્રી એ છે કે વત્ત અંશે ભિન્ન હતા તે સ્પષ્ટ છે.
સંવત ૧૯૯૩ ના આસે વદિ આઠમે પાલીતાણામાં જ તેઓને સ્વર્ગવાસ થયો છે. - ' સ્થૂલ દેહથી તેઓ અદશ્ય થયા છે; તેમણે સર્જેલા સાહિત્યથી તેઓ પ્રત્યક્ષ અને સજીવન છે. તેમના શિષ્ય-પ્રશિષ્યોની સંખ્યા અતિ અલ્પ છે:-- ૧. શ્રી પુન્યવિજયજી. ' ' ૩. શ્રી યત્નવિજયજી.
૨. શ્રી ધનવિજ્યજી. ' . ૪. શ્રી લલિતવિજયજી.. - તેમના જીવનચરિત્રમાં જણાવ્યા મુજબ તેમના આ રીતે ચાર શિષ્ય છે. જેમાં શ્રી પુન્યવિજયજી કાળધર્મ પામ્યા છે. તેમના બે શિષ્યનાં નામ–૧. શ્રી મનહરવિજ્ય. ૨. શ્રી પ્રધાન વિજય છે.