________________
[ ૧૩૪ ]
- શ્રી કષ્ફરવિજયજી ગહન. કેડીમાં ગમન કરવું પડે છે આ બધું નેહભર્યા હૃદયે અને ઉછરંગે સહન કરી ઉત્સાહપૂર્વક આગળ વધે જાય તે સગુણાનો સંગ્રહ સાચવી શકે છે, પચાવી શકે છે અને તેનું સત્ત ચૂસી શકે છે.
આવા સદાચારી સાધુને કયાં કયાં અને કેવી રીતે જાગૃત રહેવાનું હોય છે તે માનસિક, કાયિક અને વાચિક એમ સંયમના ત્રણે અંગોની ભિન્નભિન્ન દષ્ટિબિંદુઓથી સળંગ વિચારણા સૂત્રમાં આપેલી છે કે જે સાધકના જીવન માટે અમૃત સમાન પ્રાણ પૂરે છે.
- આ. પ્ર. પુ. ૩૪, ર૭ર.]
મુમુક્ષુ જેનેએ આત્મકલ્યાણાર્થે અનુકરણ કરવા યોગ્ય. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીનું સંન્યસ્ત જીવન
[ આચારાંગસૂત્રના બ્રહ્મચર્યવ્રુતસ્કંધમાંથી 3 જન્મદિવસ ચૈત્ર સુદિ. ૧૩. દીક્ષા દિવસ માર્ગશીર્ષ વદિ ૧૦.
(ગુજરાતી કાતિક વદિ ૧૦) ' (૧) મહાવીર પ્રભુને વિહાર | સુધમસ્વામી (વીરપંટ્ટધર) પિતાના શિષ્ય જંબુને કહે છે –. . . . . . . . .
૧. હે જંબ! મેં જેમ સાંભળ્યું છે તેમ કહું છું કેશ્રમણ ભગવાન શ્રી. મંહાવીરસ્વામીએ દીક્ષા લઈને હેમંત તુમાં તરત જ વિહાર કર્યો હતે. ઈ એક દેવદુષ્ય વસ્ત્ર