________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૩૩ ]
ખેલની જેવી લગભગ કલેશરૂપ થાય છે. તેથી જ મહાપુરુષાએ રહસ્યના જાતે અનુભવ મેળવી આપણા એકાન્ત લાભ માટે ઉપદેશ્ય છે, તેને સાર્થક કરવા દરેક આત્માથી જતે અનતા પ્રયત્ન કરવા.
**
[ આ. પ્ર. પુ. ૩૩, પૃ. ૨૪૯. ]
સદાચારના ભંડાર.
સદ્ગુણાને સા કોઇ ઇચ્છે છે, સાને સજ્જન થવું ગમે છે; પર`તુ સદ્ગુણાની શેાધ કરી સાધના કરવાની તીવ્ર ઇચ્છા તીવ્ર તમન્ના બહુ વિરલ સજ્જનામાં જ સાંપડે છે. સદ્ગુણ્ણાના માર્ગ સહેલા નથી તેમ સુપ્રાપ્ય પણ નથી. સદ્ગુણેાના મા તે દુલ ભ તેમજ દુઃશકય છે છતાં જરૂર કાળજીપૂર્વક સમજીને સેવન કરવા ચેાગ્ય છે. તે આ રીતે-માનસિક વૃત્તિના દુરાગ્રહે, હઠાગ્રહેા અને માન્યતાઓને બદલાવી, તેને મન, વાણી અને કાયાના સચમ કરી ત્યાગમા જેવા વિકટ પંથે વાળી દેવી, તે કાય મૃત્યુઆરે પહેાંચેલા માનવીના સંકટ કરતાં પણુ આકરું સકટ છે.
સત્ નની આરાધના કરનારને શક્તિ હાવા છતાં પળે પળે ક્ષમા રાખવી પડે છે. જ્ઞાન, ખળ, અધિકાર અને ઉચ્ચ ગુણુા હેાષા છતાં સામાન્ય જના પ્રત્યે પણ સમાનતા અને નમ્રતા ધારવી પડે છે, વેરીને વ્વલ ગણવા પડે છે, અન્યના દણાની ઉપેક્ષા કરવી પડે છે. સેકડો સેવકા હાજર હાવા છતાં સ્વાવલની અને સયમી બનવુ પડે છે. સેકડા પ્રલેાલનેાના સરળ દેખાતા માર્ગ પર મીટ ન માંડતાં ત્યાગની સાંકડી અને