________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૨૯ ] હિતશિક્ષા-સારધ. " (ચિદાનંદજીત હિતશિક્ષા અંતર્ગત ) સપક્રમ આયુ કહ્ય, પંચમ કાળ મજાર; સેપક્રમ આયુ વિષે, ઘાત અનેક વિચાર મંદ શ્વાસ સ્વરમેં ચલત, અલ્પ ઉમર હોય ક્ષીણ અધિક શ્વાસ ચલત અધિક, હીણુ હેત પરવીણ. ચાર સમાધિ લીન નર, ષ શુભ ધ્યાન મજાર; તુણુભાવ બેઠા ક્યું દસ, એલત દ્વાદશ ધાર. ચાલત સલસ સેવતાં, ચલત ધાસ બાવીશ; નારી ભેગવતાં જાણજે, ઘટત ધાસ છત્રીશ.
ડી વેળામાંહે જસ, વહત અધિક સ્વર શ્વાસ; આયુ છીજે બેલ ઘટે, રેગ હોય તો તાસ. અધિક નહિ બોલીએ, નહિ રહીએ પડય; અતિ શીદ નવિ ચાલીએ, જે વિવેક મન હોય.
સારબંધ:આ પંચમ કાળમાં જેને આઘાત લાગે એવું સેપક્રમ આયુ પ્રાયે કહ્યું છે. સેપક્રમ આયુષ્યમાં સમુદ્યાત
અણજાણ્યું મૃત્યુ અનેકવિધ થાય છે. ' જે અભ્યાસગે છેડા શ્વાસ લેવાય તે થોડી જ ઉમર ઘટે અને રોગાદિ કારણે કે વિષયાસક્તિયેગે વધારે પ્રમાણમાં શ્વાસ લેવાય છે તે ખરેખર વિશેષ ઉમર થોડા સમયમાં ક્ષીણ થઈ જાય છે. - સમાધિમાં લીન રહેનાર જ્યારે ચાર શ્વાસ લે છે, ત્યારે શુભ