________________
[ ૧૩૦ ]
શ્રી કપૂરવિજયજી
...
ધ્યાન-ચિન્હવનમાં એટલા વખતમાં છ શ્વાસ લેવાય છે. માનપણે બેસી રહેનાર તેટલા સમયમાં દસ શ્વાસ લે છે અને મેાલનારને મેાલતાં ખાર શ્વાસ લેવા પડે છે.
ચાલતાં સેાળ શ્વાસ અને ઊંઘતાં બાવીશ શ્વાસ તેમ જ સ્ત્રી સાથે ભાગ ભાગવતાં છત્રીશ શ્વાસ ઘટે છે. ( લેવાય છે ). થોડીવારમાં જેને અધિક શ્વાસ ચાલે છે તેનું આયુષ્ય ખળ ઘટે છે અને શરીરમાં રાગ ઉપરે છે.
તેથી જ પરમ ઉપગારી શ્રી ચિદ્યાનંદજી મહારાજ છેવટે દ્વિતશિખામણ દે છે કે વિવેકવત ભાઇ મહેનાએ વગરજરૂરનુ ખેલવું નહીં, આળસુપણે પથારીમાં વધારે પડ્યા રહેવું નહીં અને અતિ વેગે ચાલવું યા દેાડવું નહીં.
[ . પુ. ૩૩, પૃ. ૧૬૪ ]
પંચ મહાવ્રત તથા તેની ભાવના. શરૂઆતમાં આદભૂત શ્રી મહાવીર પ્રભુનું અખિલ ચરિત્ર મનન. કરી વિચારી જવું. પછી દરેક મહાવ્રતને, તેની રક્ષા અને પુષ્ટિ કરનારી ભાવના સાથે અવધારવાં.
૧. હે ભગવત ! હું સર્વથા પ્રાણાતિપાત–જીવહિંસાના
1
ત્યાગ કરું છું. કાઇ સૂક્ષ્મ કે માદર, ત્રસ કે સ્થાવર જીવને હું મન, વંચન, કાયાડૅ હણીશ, હણાવીશ કે હણુતા પ્રત્યે અનુમેાદીશ નહિ. વળી ત્રિકાળ વિષય જીવહિંસાને પંડિરું છું, નિર્દે છું, ગહું છું અને તેવા દુષ્ટ સ્વભાવને વેસિરાવું છું.
પ્રથમ મહાવ્રતની ભાવના-૧ ઇ/સમિતિ એટલે