________________
લેખ સંગ્રહ : ૪:
[ ૧૭ ] ૩૦. દરરોજ કર્મક્ષય અથે ચોવીશ કે વીશ લેગસનો કાઉસ્સગ કરું અથવા તેટલા પ્રમાણમાં સઝાય ધ્યાન કાઉસ્સગમાં રહી સ્થિરતાથી કરું,
૩૧. નિદ્રાદિક પ્રમાદવડે મંડળીમાં બરાબર વખતે હાજર થઈ શકાય તે એક આયંબિલ કરું ને સર્વ સાધુઓની એક વખત વૈયાવચ્ચ કરું.
૩૨. સંઘાડાદિકને કશે સંબંધ ન હોય તે પણ બાળ કે ગ્લાન સાધુ પ્રમુખને પડિલેહણ કરી આપું, તેમ જ તેમના ખેળ પ્રમુખ મળ, મૂંડી પરઠવવા વગેરે કામ પણ યથાશક્તિ કરી આપું.
. ૩૩. ઉપાશ્રયમાં પેસતાં નિસીહિ અને નીકળતાં આવસહિ કહેવી ભૂલી જાઉં તો, તેમ જ ગામમાં પેસતાં નિસરતાં પગ પુંજવા વિસરી જાઉં તે યાદ આવે તે જ સ્થળે નવકાર મંત્ર ગણું.
૩૪. કાર્યપ્રસંગે વૃદ્ધ સાધુઓને “હે ભગવન્! પસાય કરી અને લઘુ સાધુઓને “ઈચ્છકાર એટલે તેમની ઈચ્છાનુસારે જ કરવાનું કહેવું ભૂલી જાઉં તે નવકાર ગણું.
૩૫. તેમ જ સર્વત્ર જ્યારે જ્યારે ભૂલ પડે ત્યારે ત્યારે “મિચ્છામિ દુક” એમ કહેવું જોઈએ તે વિસરી જાઉં તે, જ્યારે સાંભરી આવે અથવા કોઈ હિતસ્વી સંભારી આપે ત્યારે તત્કાળ મારે નવકાર મંત્ર ગણ. - ૩૬. વડિલને પૂછયા વગર વિશેષ વસ્તુ લઉં–દઉં નહિ અને વડિલને પૂછીને જ સર્વ કાર્ય કરું પણ પૂછડ્યા વગર કરું નહિ.
૩૭. જેમના શરીરને બાંધે નબળે છે એવા દુર્બળ