________________
[ ૧૨૬ ]
શ્રી કપૂરવિજયજી
૨૨. સૂર્ય નિશ્ચે દેખાતે છતે જ ઉચિત અવસરે સદા જળપાન કરી લઉં અને સૂર્યાસ્ત પહેલાં જ સર્વ આહારના પચ્ચખાણ કરી લઉં' અને અનાહારી ઔષિધના સંનિધિ પણ ઉપાશ્રયમાં રાખું–રખાવું નહિં.
૨૩. તપાચાર યથાશક્તિ પાછુ એટલે છઠ્ઠાદિક તપ કર્યા હાય તેમ જ ચેાગવહન કરતા હાઉ તે વિના અવગ્રહિત ભિક્ષા ગ્રહણ ન કરું,
૨૪. ઉપરાઉપર ત્રણ આય મિલ કે ત્રણ નિવિએ કર્યો વગર હું વિગય ( દૂધ, દહીં, ઘી પ્રમુખ ) વાપરું નહિ અને વિગય વાપરું' તે દિવસે ખાંડ પ્રમુખ સાથે મેળવીને નંદુ ખાવાના નિયમ જાવજીવ પાળું.
૨૫. ત્રણ નિવિ ઉપરાઉપર થાય તે દરમિયાન તેમ જ વિગઇ વાપરવાને દિવસે નિવિયાંતાં ગ્રહણ ન કરું' તેમ જ એ દિવસ લાગટ અનિવાર્ય કારણુ વિના વિગય વાપરું નહિ.
૨૬. દરેક આઠમ ચૌદશને દહાડે શક્તિ હૈાય તે ઉપવાસ કરુ', નહિ તેા તે બદલ એ આયંબિલ કે ત્રણ િિવએ કરી આપું.
૨૭. દરરોજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના અભિગ્રહ ધારણ કરું કેમ કે તેમ ન કરું' તેા પ્રાયશ્ચિત્ત આવે એમ જીતકલ્પમાં કહ્યું છે. ૨૮. વીર્યાચાર યથાશક્તિ પાછુ એટલે હમેશાં પાંચ ગાથાર્દિકના અર્થ ગ્રહણ કરી મનન કરું.
૨૯. આખા દિવસમાં સચમમાર્ગમાં પ્રમાદ કરનારાઓને હું પાંચ વાર શિક્ષા આપુ અને સર્વ સાધુએને એક માત્રક પરઢવી આપું.