________________
[ ૧૦૮ ]
શ્રી કપૂરવિજયજી
૧૨૬. શીલ સાક્ષાત્ પવૃક્ષ છે—શીલ-સદાચાર પુરુશ્વેાના કુળની ઉન્નતિ કરનારું પરમ ભૂષણરૂપ, અક્ષય એવું નિર્દોષ ધન, સુગતિ અપાવનાર, દુર્ગતિને! નાશ કરનાર એવું સુવિશાલ શીલ પવિત્ર યશને આપનાર-યાવત્ અનંતસુખને દેનાર સાક્ષાત્ કલ્પવૃક્ષરૂપ છે.
૧૨૭. અભય આ લેાકમાં પ્રાણીઓને સર્વ કઇ દેહાર્દિક વસ્તુઓમાં કાળકૃત ભય રહેલ છે, કેવળ વૈરાગ્ય જ ભયરહિત છે; છતાં ફક્ત આત્માથી જનેા જ તેનું સેવન કરે છે.
૧૮. સ્ત્રીઓની શીલરક્ષાથે —લજ્જા, દયા, ઇન્દ્રિયદમન, ધૈર્ય, પુરુષવર્ગ સાથે વાતચીત કરવાને! ત્યાગ અને એકાકીપણું જવા આવવા કે રાત્રિવાસાદિ રહેવાના વિશેષે ત્યાગ કરવાથી શીલનું રક્ષણ થાય છે.
૧૨૯. અનથ માટે—ન્યાવન, ધન, સંપત્તિ, અધિકાર અને વિવેકવિકળતા એમાંનાં એકેકા અનર્થકારી નીવડે છે, તે! જયાં બધા સાથે હાય તેનુ કહેવું જ શું ?
૧૩૦. શીલભ'ગથી જગતમાં અપજશના ઢોલ વાગે છે, ચૈત્ર ઉપર મશીને કૂચા દેવાય છે, ચારિત્રના લેપ થાય છે, અનેક ગુણેાના નાશ થાય છે, સકળ આપદા આવી મળે છે. ત્રૈલેાક્યમાં શિામણિ એવુ શીલવ્રતનું ખંડન કરનાર જનેા સૌંસારચક્રમાં જન્મ-મરણનાં અનંતા દુઃખા પામ્યા કરે છે, તેમના મેાક્ષ–છૂટકારા કયાંય થઇ શકતા નથી, શાસ્ત્રમાં પરસ્ત્રીગમન અને વેશ્યાગમનનું મહાપાપ વર્ણવ્યુ` છે. અહીં પ્રત્યક્ષણે પણ એથી અનેક કષ્ટ-સંકટ સહન કરવાં પડે છે; તેથી