________________
લેખ સંગ્રહ : ૪ :
[ 8 ]. પ્રસર્યો છે તેને જ મહાદેવ કહેલ છે. દેષ માત્રના નાશથી જેમનામાં અનંત ગુણરાશિ પ્રગટ થયેલી છે એવા વીતરાગ, સર્વજ્ઞ, શાશ્વત સુખના સ્વામી, કિલષ્ટ કર્મ–કલંક રહિત (કર્મમુક્ત થયેલા) તથા સર્વથા દુખ–બંધન વગરના હેવાથી સર્વ દેવને પૂજનિક, સર્વ ચેરીજનોને ઈયાવા ચોગ્ય અને સર્વ નિતિના સર્જનહાર સતા તે મહાદેવ તરીકે વખણાય છે. તેમણે પ્રકાશેલ શાસ્ત્ર સર્વ (ત્રિટિ) દેષ રહિત હોય છે. તેમને સેવવા આરાધવાને ઉપાય સદા ય તેમની આજ્ઞાનું યથાશક્તિ પાલન કરવારૂપ હોઈ, તે વિશે મેક્ષ–મહાફળને આપનારું છે. સારા-કુશળ વૈદ્યના ઉપચારથી જેમ વ્યાધિને સર્વથા નાશ થાય છે તેમ ઉક્ત મહાદેવદેશિત અત્યંત હિતકારી પ્રવચનને અનુસરવાથી નિશ્ચ સંસાર પરિભ્રમણનો અંત આવે છે. એવા શાન્ત, કૃતકૃત્ય અને સર્વદા મહાદેવ–વીતરાગ પરમાત્માને સાચી ભક્તિથી સદા ય નમસ્કાર હે ! નમસ્કાર હો!
૫૩. અતિભા –કરનારને માથે કાળચક્ર ભમ્યા કરે છે. જુઓ! અતિભને વશ થયેલ સુભૂમ ચક્રવર્તી સાગરમાં ડૂબી મુઓ.
૫૪. પૃથ્વીને કેવળ ભારભૂત વિદ્યા, તપ, દાન, જ્ઞાન, શીલ અને ધર્મથી હીન જનો આ મૃત્યુલોકમાં માત્ર ભારભૂત
જેવા મનુષ્યરૂપે પશુતુલ્ય સમજવા. સુજ્ઞજનેએ ઉક્ત ગુણેને . વિકાસ સાધવે. જોઈએ
૫૫. મનુષ્યની તુલના –નબળા લેકે વિધ્ર આવવાના ભયથી કઈ સારું કાર્ય શરૂ કરી શકતા નથી, મધ્યમ પ્રકારના લેકે વિશ્ન આવતાં વિકળ બની આરંભેલ શુભ કાર્યને તજી