________________
[ ૯૨ ]
શ્રી કર્ખરવિજયજી ૪૭. કાયા પાસ્યાની શેભા-સફળતા શાથી?—કાન શાસ્ત્રશ્રવણ કરવાવડે જ પણ કુંડળ ધારવાવડે નહીં હાથે દાનવડે પણ કંકણ પહેરવાવડે નહીં; અને કરુણાવંતની કાયા પરોપકારેવડે ભા–સાર્થકતા પામે છે પણ ચંદનાદિકના વિલેપન કરવા માત્રથી શભા પામતી નથી.
- ૪૮. પરગૃહપ્રવેશ –ખાસ કારણ વગર જે મૂઢ અને પરઘેર જાય તે કૃષ્ણપક્ષના ચંદ્રની પેઠે અવશ્ય લઘુતા પામે છે.
૪૯. શાસ્ત્રશિક્ષાહીન -આળસુ, મંદબુદ્ધિ, સુખશીલ તથા વ્યાધિગ્રસ્ત, નિદ્રાળુ અને વિષયલંપટ એ છ જણે શાસ્ત્રશિક્ષાહીન રહે છે.
૫૦. સમાનની સાથે ઈષ્ય–અદેખાઈ બહુ બહી છેરાજા રાજાને જોઈને, વૈદ વૈદને દેખીને, નટ નટને જોઈને અને ભિક્ષુક ભિક્ષુકને દેખીને શ્વાનની પેઠે એકબીજા પ્રત્યે ઈર્ષ્યા
અદેખાઈ ધારણ કરે છે. - ૫૧. જેના માટે કહ્યું ધન સારું છે?—બ્રાહ્મણનું “ધન વિદ્યા, ક્ષત્રિનું ધન ધનુષ્ય, (શસ્ત્ર) ષિ-મુનિઓનું ધન સત્ય, અને સ્ત્રીઓનું ધન વન લેખાય છે. (તે પણ તેને વિવેકપૂર્વક ઉપગ કરવાવડે સાર્થક થાય છે.)
પર. મહાદેવડ–સંકલેશ પિદા કરનાર રાગ અને શમરૂપ ઈન્જનને બાળનારે કેઈપણ પ્રાણુ ઉપર છેષ તથા સત્ય જ્ઞાનને આચ્છાદન કરનારો અને અશુદ્ધ આચરણ ઉપજાવનારો મોહ જેને સર્વથા નષ્ટ થયેલ છે તેથી ત્રણ લોકમાં જેનો મહિમા