________________
લેખ સંગ્રહ : ૪ : *
[ ૮૩ ] ૧૭. પવિત્ર આત્મલક્ષથી ધર્મસાધનમાં જોડાવું જોઈએ.
૧૮. નવકાર મહામંત્રનું, શત્રુંજય જેવો ગિરિરાજનું અને શ્રી આદિનાથદેવનું દઢ આલંબન ગ્રહણ કરવાથી બેડે પાર થઈ શકે છે.
૧૯. આત્મલક્ષ સુધારવા નવકારનું ધ્યાન-ચિત્તવન કરવાથી ઘણે વધારે લાભ થઈ શકે છે, તેથી તેમાં જ્ઞાનપૂર્વક ચિત્તને જોડવું.
૨૦. એક નવકારના ધ્યાનથી પણ ઘણું પાતિક તૂટે છે, તે પછી તેને સવિશેષ આદર કરવાથી ઘણો લાભ થઈ શકે એ ચોક્કસ વાત છે.
૨૧. એક એક ઈન્દ્રિયના વિષયને વશ થયેલા પ્રાણીઓના પણ ખરા હાલ થાય છે તે પછી પાંચે ઈન્દ્રિયોને વશ પડેલા જીનું શું કહેવું ? તેથી જ તેને વશ નહીં થતાં પિતાને વશ કરવી.
૨૨. નિવૃત્તિ પામેલા ગૃહસ્થને જિનપૂજાદિક ઠીક ઉપકારક થઈ શકે છે. સામાયિક, પિષધમાં સમભાવ કેળવી શકનાર મહાનુભાવને તે ભાવપૂજાદિક ખૂબ નિરારૂપ થાય છે, તેથી તેમને ખરા સંત-સાધુજનની પેઠે દ્રવ્યપૂજાની જરૂર રહેતી નથી. આ
૨૩. પાત્રતા મેળવ્યા વગર દ્રવ્યપૂજાને અનાદર ન જ કરતાં તેમાં મેગ્ય આદર રાખી તેવી પાત્રતા વધે તેવું લક્ષ રાખવું.
૨૪. અંગશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, મનશુદ્ધિ, ભૂમિકાશુદ્ધિ સાથે જ પૂજાનાં ઉપગરણની શુદ્ધિ તરફ અને ન્યાય દ્રવ્ય તરફ ઠીક આદર રાખનારને અને વિધિમાર્ગની શુદ્ધિ સેવનારને સારે લાભ થઈ શકે છે. . . - ૨૫. દ્રવ્યપૂજાદિ દરેક પ્રસંગે અવિધિદેષ સેવનારને તે
નH
નાદર નું જ