________________
[ ૮૨ ]
શ્રી કરવિજય છે અને અધર્મશીલ દુભાંગીના મનોરથો અપૂર્ણ રહી તે દુર્ગતિદાયક થાય છે એટલે ધર્મશીલ સદ્દભાગીની સહન સદ્ગતિ થાય છે એમ જાણું, પ્રમાદ તજી ધર્મસેવન કરવું.
૮. સહુ સુજ્ઞોએ પાપકરણને બનતો અનાદર કરવો.
૯. જ્ઞાની જાગૃતદશામાં રહી બે ઘડીમાં ઘણાં કર્મનો કરી શકે છે.
૧૦. અજ્ઞાની છ ગમે તેવી આકરી ધર્મકરણ કરે પર સાધ્યશુદ્ધિ-લક્ષશુદ્ધિ ન હોવાથી તે તે લાભ પામતા નઈ
૧૧. સત્યથી પાવન થયેલ વાકય વદવું, વસ્ત્રથી ગાળે શુદ્ધ જળનું પાન કરવું, ચાલતાં જયણાયુક્ત દષ્ટિ રાખે પગલું મૂકવું અને મનશુદ્ધિયુક્ત સરલભાવે ધર્મકરણ કરવી.
૧૨. નિદ્રા, આળસ,મિથુન ને ભેજન વધાર્યાં વધે છે ને ચેત નને મૂછિત કરે છે. સંયમયાન તેમને કાબૂમાં રાખી સુખી થાય
૧૩. જેને ભવિતવ્યતા અનુકૂળ હોય તેને યોગ્ય પુરુષા નાદિક યોગે કાર્યસિદ્ધિ શીધ્ર ને સહેજે થવા પામે છે.
૧૪. જેમ બને તેમ સતકરણમાં ચગ્ય પુરુષાતન ફેરવવાથે અન્ય અપેક્ષિત કારણે મળી રહે છે ને કાર્યસિદ્ધિ થાય છે માટે કંટાળ્યા વગર–ખેદ રહિત સ્વહિતમાગે વિચરવું.
૧૫. મદ-વિષય-કષાય-નિદ્રા. ને વિકથાદિક પ્રમાદ ને દુર્ગતિમાં રખડાવ્યા કરે છે તેમને કાળજી રાખી દૂર કરવા.
૧૬. સંસારમાં બુડતા જીવોને ભારે સહાયક અને મોહ . ધકારને ટાળવા સમર્થ એવું સત્ય જ્ઞાન સૂર્ય સમાન પ્રકાશક છે