________________
સુભાષિત સંગ્રહ.
૧. જેમ પુષ્પ મધ્યે રહેલે ભમર તેમાંને સાર (રસ) ગ્રહણ કરી લે છે તેમ સર્વો કાર્ય-પ્રસંગે બુદ્ધિમાન પુરુષ શાસ્ત્રોમાંથી સાર ગ્રહણ કરી લે છે.
૨. કીડીનુ સ ંચ્યું જેમ તેતર ખાઇ જાય છે તેમ અનેક પાપા૨ભદ્વારા કૃપણે સંચય કરેલ ધનની પણ એવી જ દુર્દશા થાય છે.
૩. શાલિભદ્રનું પુન્ય આશ્ચર્યકારક જાગ્યું. પ્રાપ્ત સમૃદ્ધિને ભાગ-ઉપભાગદ્વારા ઉપયાગ કરી, છેવટ વિરક્તદશા પામીતે તે સર્વને જોત-જોતામાં ત્યાગ કરી તેએ શ્રેષ્ઠ દેવગતિ પામ્યા.
૪. અઘાર પાપ કરનારા ચિલાતીપુત્રે ફક્ત સદ્ગુરુચાગે ઉપશમ, વિવેક અને સ'વા જ આશ્રય લઇ, ફક્ત અઢી દિવસમાં થયેલ વિવિધ વેદનાને સમભાવે સહન કરી પેાતાની ગતિ સુધારી.
૫. દઢપ્રહારીએ છ માસ સુધી વિવિધ ઉપસ–પરીસહેાને સમભાવે સહન કરી પેાતાના આત્માને સર્વ કર્મ થી મુક્ત કર્યાં.
૬. સમભાવે રહી લેશમાત્ર ખેદ કર્યાં વગર પ્રાપ્ત સુખ દુઃખ સહન કરી લેવાય તે સિવૃત્તિ અને તેને પ્રસ ંગે હર્ષ શેક સેવી મનની સમતાલ વૃત્તિ ખાઇ દેવાય તે શ્વાનવૃત્તિ કહેવાય છે.
૭. ધર્મશીલ ભાગ્યશાળીના સમનારથા સહેજે ફળે