________________
[ ૮૦ ]
શ્રી કÉરવિજયજી સગુણ લેપનાર, ગુરુહી, બેટી સાક્ષી ભરનાર, ખાટાને સહાય આપનાર, હિંસામાં ધર્મ સ્થાપનાર, વારંવાર પચ્ચખાણ ભાંગનારને મહાપાપી જાણવા.
૩૯. સુશિક્ષાઅરિહંત પ્રમુખને અતુલ ઉપકાર માની તેમની પૂજા-સ્તવના કરવી, સુગુરુની આજ્ઞાનુસાર વર્તવું, દયાસત્ય–શીલ–સંતોષ-ક્ષમાદિક સદગુણેને સદા ય આદર કરવો તેમ જ કોઈને કદાપિ દગો ન દે..
૪૦. વિષય-કષાયાદિ-પ્રમાદ સમે કઈ શત્રુ નથી અને સદ્ગણ સેવા-આદર સમે કઈ હિત–બંધુ નથી.
૪૧. બ્રહ્મચારી-મુમુક્ષુઓએ બ્રહ્મચર્યની નવ વાડે યા દશ સમાધિસ્થાનો સેવવા માટે નિરંતર અધિક આદર કર્યા કરવો.
૪૨. નવ ચંદ્રવા–પાણીયારા ઉપર, ચુલે-ઘંટી–ખાડણીયા ઉપર, વલેણાની જગા ઉપર, ભેજનસ્થાને, શયનસ્થાને, સામાયિક પિષધાદિક ધર્મક્રિયા કરવાના સ્થાનકે, તથા દેહરાસરે બાંધવા. વળી એકાદ ફાલતું વધારાનો પણ રાખી મૂકો.
૪૩. શ્રેણિક, સુપાર્શ્વ, પિટિલ, ઉદાયી, શંખ, શતક, દઢાયુ, સુલસા અને રેવતી શ્રાવિકા એ નવ જણાએ શ્રી મહાવીર પ્રભુના શાસનમાં તીર્થકરનામકર્મ ઉપાર્જન કર્યું જાણું આપણે પણ ધર્મ–આરાધન કરવામાં બનતે પુરુષાર્થ સેવવો.
[આ. પ્ર. પુ. ૩૪, પૃ. ૫૫. ]