________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૭૯ ] સારગ્રહણ, અવધારણ, ઊહાપોહ, (તર્ક–વિતર્ક ) અર્થવિજ્ઞાન, તત્ત્વનિશ્ચય અને આત્મનિરીક્ષણ(Introspection )વડે સવિવેક ધારી શકાય. - ૩૩. અષ્ટવિધ આત્મા–દ્રવ્યાત્મા, કષાયામા, ગાત્મા, જ્ઞાનાત્મા, ઉપગાત્મા, દશનામા, ચારિત્રાત્મા અને વર્યાત્મા.
૩૪. ગુરુ વિનય-ગુરુને દેખી ઊભા થવું, ગુરુ આવતાં હોય ત્યારે સન્મુખ જવું, ગુરુને અંજલિબદ્ધ નમસ્કાર કરવા, ગુરુને પિતે આસન આપવું, ગુરુ બેઠા પછી બેસવું, ગુરુદેવની સેવા-ભક્તિ-વિશ્રામણા કરવી વિગેરે.
૩૫. સાધુ એકલે અતડે કેમ રહે છે ?–કોથી-માની– માયાવી-લોભી, કુતૂહલી, ધૂર્ત, પાપમાં રક્ત ને ખરાબ આચારવાળે.
૩૬. ખાસ સમજવા લાયક-ક્રોધ સમાન વિષ નથી, માન સમાન વેરી નથી, માયા સમાન ભય નથી, લેભ સમાન દુઃખ નથી, સંતોષ સમાન સુખ નથી, વ્રત–પચ્ચખાણ સમાન હિતમિત્ર નથી, દયા સમાન અમૃત નથી અને સત્ય સમાન શરણ નથી.
૩૭. અવશ્ય ઉદ્યમ કર-જ્ઞાન ભણવા, નવાં કર્મનાં બંધ કવા, જૂનાં કર્મને તપવડે ખપાવવા, નિરાધાર સાધમિકાદિકને ઉદ્ધાર કરવા–ટેકો દેવા, નવિન શિષ્ય સાધુને ભણાવવા, જ્ઞાન ભણને તેનું રહસ્ય વિચારવા, નાતજાતમાં થયેલ કલેશ મીટાવવા તથા વૃદ્ધ–બાળ-લાન–તપસ્વી પ્રમુખની વૈયાવચ્ચ કરવા જરૂર ઉદ્યમ કરો. • ૩૮. મહાપાપી–આપઘાત કરનાર, વિશ્વાસઘાત કરનાર,