________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૭૭
૧૮. સાત ઇતિ ઉપદ્રવ–અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, મૂષક, સૂડા, સ્વચફલય અને પરચક્રભય.
૧૯. સાત પ્રકારે ઉત્તમતા-પ્રિય વાણી, અર્થ કથન, સ્વપરોપકાર, અનાત્મપ્રશંસા, પરસ્ત્રીવજ ન, કૃતજ્ઞતા, પરભવચિંતા.
૨૦. ગૃહસ્થાને સાત સ્થાને સાન-લેાજને, વસને, સ્નાને, મૈથુને, મળવિસજ ને, સામાયકે તથા દેવપૂજન કરતા. માન ધારવું.
૨૧. સાધુને સાત સ્થાનકે માન-પડિમણે, માર્ગ ગમને, ભેાજને, પડિલેહણે, વડીનીતિ અને લઘુનીતિ કરતી વખતે, વસ્તુ લેતાં મૂકતાં-આ સાત વખતે વાતચીત કરતાં ઉપયેાગશૂન્યતા થવાથી વિરાધના થાય.
૨૨. ચૈત્યવંદન-એક શક્રસ્તવવડે જઘન્ય, બે-ત્રણવ મધ્યમ અને ચાર-પાંચવડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન જાણવું.
૨૩. વિનય-જ્ઞાન–દર્શન-ચારિત્ર વિનય, મન-વચન—કાય વિનય તથા ઉપચારિક લૈાકિક વિનય.
૨૪. નિર્દોષ ભાષા-ઘેાડું, મધુરું, ગુણકારી, કાર્ય પ્રસંગ પૂરતું, ડાહ્યું, ડહાપણભર્યું, સરલ ને સૂત્રાનુસારે ખેલવું.
૨૫. પૈસાને ભય–રાજભય, ચારભય, કુટુંખભય, આગભય, જળભય, ભાગીદારના ભય તથા વિનાશભય.
૨૬. આયુષ્ય ઘટે-ત્રાસથી, શસ્રપ્રહારથી, મંત્રત ંત્ર( કામણ-દ્રુમણ ) થી, અતિ આહાર આરોગવાથી, શૂલાર્દિક રાગની વેદનાથી, સર્પાદિકના વિષથી તેમ જ એક સાથે ઘણા શ્વાસેાશ્વાસ લેવાવાથી.