________________
[ ૭૬ ]
શ્રી કપૂરવિજયજી
૧૨. તીથ યાત્રા પ્રસગે પાળવા ચેાગ્ય છરી:-૧ સચિત્ત( સજીવ ખાન-પાન )ના પરિહારી, ૨. એલઆહારી–એક જ વખત સ્થિર આસને નિર્દોષ ખાનપાનનું સેવન, ૩. ગુરુપાદચારી ( શ્રી ગુરુદેવને આગળ કરીને તેમની પાછળ વિનય–મહુમાન સહિત, વાહનાદિક રહિત પગપાળા ચાલવું), ૪. ભૂમિસથારી–( માંચા, પલંગ, ખાટ, પાટ વિંગેરે તજી ભૂમિ ઉપર સૂવું–સંથારવુ'), ૫. બ્રહ્મચર્ય ધારી ( યાત્રાના દિવસેામાં વિષયવાસના તજી સતાષવૃત્તિ ધારી નિર્મળ શીલ વ્રતનુ` પાલન કરવુ' ), ૬ આવશ્યક દાયવારી ( પ્રાત:કાળ અને સાયંકાળ અને વખત પ્રતિક્રમણ કરી પાપ અતિચારને ટાળવા ખપ કરવા. ) છેલ્લી રીને બદલે શુદ્ધ સમ્યક્ત્વધારી અથવા મિથ્યાત્વપરિહારી પણ લેખાય છે.
૧૩. પરભવનું આયુષ્ય માંધતા, ગતિ-જાતિ—અવગાહના— અનુભાગ ( સ ) અને પ્રદેશ ( દળ-સંયમ ) સાથે ખાંધે,
૧૪. સાતના સગ્રહ કરવા:-યશ-કીર્તિ-અર્થ-ગુણસુમિત્ર–કળા અને વિજ્ઞાન,
૧૫. સાતને તજવા-દ્રુ નસંગ, કુભાર્યા, વેશ્યા, પરસ્ત્રી, કદાગ્રહ, કુપુત્ર અને માળચેષ્ટા.
૧૬. સાતને આદરવા-ક્ષમા, સુગુરુસેવા, સુશીલતા, જ્ઞાન, કુળક્રમ, ધર્મ અને વિનય.
૧૭. સાત ભય-ઇહલેાક ભય, પરલેાક ભય, ચારના ભય, અકસ્માત ભય, આજીવિકા ભય, અપયશ ભય અને મરણુ ભય. એને વિવેકવડે નિવારવા.