________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૭૧ ]
૮. દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મને સમજી, તેને વિવેકથી સેવવા.
૯. મૈત્રી, મુદિતા યા પ્રમેાદ, કરુણા અને મધ્યસ્થતારૂપ ચારે ભાવનાને ભાવરસાયણ સમાન સમજી ખૂખ આદરથી સેવવી, જેથી અન્ય ધર્મકરણી સફળ થાય.
૧૦. પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ ને રૂપાતીત એ ધર્મ ધ્યાનના ચાર પ્રકાર છે..
૧૧. અનિત્ય, અશરણાદિ ખાર ભાવના દરેક ભવ્યાત્માને ભાવવા લાયક છે.
૧૨. અનશન, ઊણેાદરી, વૃત્તિક્ષેપ ને રસત્યાગાદિક છ પ્રકારના ખાદ્ય તપ અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ રૂપ છ અભ્યંતર તપયેાગે, તીવ્ર અગ્નિચેાગે જેમ સુવર્ણ શુદ્ધિ થાય તેમ, આત્મશુદ્ધિ થાય છે.
૧૩. જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, મધ ને મેાક્ષ એ નવતત્ત્વ છે.
૧૪. કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્ણાંક અને ઉદ્યમ એ પાંચે કાર્યસિદ્ધિના સહાયક છે.
૧૫. યથાર્થ તત્ત્વાર્થ શ્રદ્ધાનને સમ્યકૃત્વ અને વિપરીત શ્રદ્ધાનને મિથ્યાત્વ સમજવું.
૧૬. પાંચે ઇન્દ્રિયેા, મન-વચન-કાયખળ, શ્વાસેાશ્વાસ અને આયુષ્ય એ દૃશ દ્રવ્યપ્રાણુ અને જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીય ને