________________
[ ૭૦ ] 0
શ્રી કરવિજયજી
જૈન તત્ત્વસાર.
૧. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠી લેખાય છે.
૨. પાંચે જ્ઞાનમાં અતિ ને શ્રુત એ એ ઇન્દ્રિયનિમિત્તક હેાવાથી પરાક્ષ જ્ઞાન અને અવધિ, મનઃપ વ અને કેવળ એ ત્રણ આત્મસાક્ષાત્ હેાવાથી પ્રત્યક્ષ લેખાય છે. પ્રથમનાં એ ( અવધિ ને મન:પર્યવ) દેશ ( અંશ ) પ્રત્યક્ષ અને કેવળ સવ પ્રત્યક્ષ છે.
૩. અનુગામી (સાથે ચાલનાર ), અનનુગામી, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી અને અપ્રતિપાતી એ રીતે અવધિના ભેદા તેમ જ અસંખ્ય ભેદ પણ થાય છે.
૪. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠે પ્રવચનમાતા લેખાય છે. તેમાં સમિતિ સાવધાનપણે ચારિત્રમા માં પ્રવવામાં તથા ગુપ્તિ અશુભ મન-વચન-કાયાના ચેગવ્યાપારથી સર્વથા નિવવામાં સહાયકારી થાય છે.
૫. પાંચે ઇન્દ્રિયેાના શબ્દ, રૂપ, રસ, ગધ ને સ્પર્શરૂપ વિષચેમાં આસક્તિ તજવાથી અને તેના જેમ બને તેમ પ્રશ સ્તભાવે સદુપયેાગ કરવાથી સુખી થવાય છે.
૬. અશુભ આન્ત અને રીદ્ર એ એ ધ્યાન તજવા અને શુભ ધર્મ અને શુકલધ્યાનને સેવવા ખપ કરવા.
૭. ક્રોધાદિ ચારે કષાયેાને સંસારવ ક જાણી સુજ્ઞ જનાએ સર્વથા તજવા.