________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૬૭ ] જે વાદીએ તે સાધ્યને દર્શાવ્યું હોત તો તે કોઈનાથી છતાત? અર્થાત કેઈથી ન છતાત.
એકાન્ત અસત્ય બોલનાર કે સત્ય છતાં અનિશ્ચિત બેલનાર વાદી લોકિક અને પરીક્ષકોના આક્ષેપને વિષય બને છે.
ભાવાર્થ –લાદભૂમિમાં ઉતરનાર વાદી જો અનેકાંતદષ્ટિ રાખ્યા વગર તેમાં ઊતરે તે તે કદી સફળ ન થાય, ઊલટું અસલ્વાદી ઠરે, હારે અને શિષ્ટોની નિંદાનું પાત્ર બને. એ વસ્તુ અહીં બતાવવામાં આવી છે.
કઈ પણ વાદી પિતાના પક્ષનું સાધન (સમર્થન) ભલે સાધર્યું કે વૈધમ્ય દાતથી કરે, પણ જો તેનો પક્ષ એકાન્ત હશે તો બીજા વિધી પક્ષ સાથે અથડાશે અને છેવટે બંને અસદ્ધાદ-મિથ્યાવાદ ઠરવાના માટે અનુમાનમાં જે સાધ્ય મૂકવું તે એકાન્તદષ્ટિએ ન મૂકવું.
દ્રવ્યાસ્તિકનો વિષય કેવળ સામાન્ય અને પર્યાયાસ્તિકને વિષય કેવળ વિશેષ. એ બને જે એકમેકથી છૂટા પાડી કોઈ પણ વસ્તુમાં સાધવામાં આવે તે તેનાથી એકાન્તવાદ જ ઊભું થાય, અનેકાંતદષ્ટિ લેપાય. તેથી એ બન્નેનું પરસ્પર સાપેક્ષપણે જ સાધન કરવું એગ્ય છે. કેઈ વાદી પૂર્વપક્ષ કરતાં હેતુથી સિદ્ધ કરવા ધારેલ પિતાન સાધ્યને જે એકાંતરૂપે જે તે પ્રતિવાદી તેની ખામી જોઈ તેના પક્ષને તેડી પાડે છે અને તે હાર ખાય છે. આવી વસ્તુસ્થિતિ છે. હવે જે એ જ પૂર્વપક્ષીએ પ્રથમથી જ પોતાના પક્ષમાં ખામી ન રહે તે માટે અનેકાન્તદષ્ટિએ સાધ્ય યેર્યું હોત તે ગમે તેવા