________________
પ્રવચન-૫
હૈયે તે સંસાર જ ખદબદતે હતે”
“ક્ષમા કરજે ભગવંત! પણ મને લાગે છે કે હજી પણ એકવાર હું પ્રયત્ન કરી જોઉં, બસ આ છેલે જ પ્રયત્ન
કરે. તમને ના નથી કહેતે પણ તમારે પ્રયત્ન સફળ નહિ થાય, એ મરીને નગરની બહાર જે ગટર છે, કે જ્યાં શહેર આખાનું મેલું પાણી ઠલવાય છે ત્યાં, ડ્રફકર બનીને જન્મે છે. ભૂંડને અવતાર પાપે છે.”
“શું કહે છે ભગવાન જીવરાજ શેઠ તમારે ભકતી અને તે ગટરના ભુંડને અવતાર પામ્યો છે?
હા, તેને વિષયસુખની ગટર જ પસંદ છે ને ? બીજાની નજરે મુંડનું જીવન કેટલું દુખદ હોય છે પરંતુ એ ડુક્કરને-એ ભુડને તે તેમાં પણ સુખ લાગે છે. તમે જાવ અને લઈ આવે તેને અહી.”
નારદજી વિચારમાં પડી ગયા. ભગવાનની વાત તે મગજમાં બેસતી હતી પરંતુ છતાંય ફરીથી તે પેલા જીવરાજ શેઠને એક વખત -- છેલલી વખત મળવા માગતા હતા. નારદજીને સંસારી જી વિષે ઘણા વિચાર આવ્યા. માનવ જીવન પામ્યા હતા જીવરાજ શેઠ!એવી તે કઈ ભુલ કરી હતી તેમણે કે જેના લીધે તેમને પશુએનિમાં ભટકવું પડે છે? દુનિયા જેને ધર્મ કહે છે તે ધર્મ તે તે કરતા જ હતા. ક્રિયાત્મક ધમ તે હતે જ તેમની પાસે. પરંતુ ભગવાનના કહેવા મુજબ ભાવાત્મક ધર્મ તે નહતા કરતા. લાગે છે કે તેમનામાં ક્ષમા, નમ્રતા સરલતા, નિર્લોભતા વગેરે નહિ હય, સંસારથી તે વિરક્ત નહિ થયા હેય. તેમનું હદય વિષયરાગ અને કષાયથી ભરપૂર હશે. ખાવા-પીવામાં આસકત હશે. નહિ તે આ ધમ માણસ પશુ નિમાં જન્મે કેમ? કશે વાધ નહિ, હજી પણ જે તે સમજી જાય તે સારું છે. સમજાવીને લઈ આવું નૈકુંઠમાં ૌ-નિર્વાણુ જાતે જ મેળવવું પડેઃ
કેઈના લઈ જવાથી વૈકુંઠમાં જઈ શકાતું હેત તે સંસારમાં કઈ