________________
૭૬ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સાંભળવું નહિ, એવો વિચાર તે નહિં કરે ને ? પરંતુ હવે તે આવવું જ પડશે. પેલા જીવરાજ શેઠની યુકિતઓ જાણવા માટે પણ આગળ તમને શેઠની ચાલબાજી બતાવીશ! નારદજી તે ચાલ્યા ગયા પંદર દિવસની વિદેશયાત્રા પર. તેમને પણ ઈન્દીર આવવા દે.
ધર્મ મોક્ષ આપે છે, પરંતુ તે મનુષ્યને આપે છે કે જેને મેક્ષ વિના ચેન ન હય, જે માણા પામવા અત્યંત આતુર હાય. ધર્મના અચિત્ય પ્રભાવના વિષયમાં આગળ વિચારીશું, આજે આટલું જ