________________
પ્રવચન-૪
છું તેથી કાઈ ઉદર અહીં ફરતે નથી તેથી અનાજનુ રક્ષણ થાય છે, પ્રભુ! ! ૮ પરીપકારાય સતાં વિભૂતય : 'ના સિદ્ધાંતનું પાલન કરી રહ્યો છુ', કેમ ખરી વાતને ?”
•
: Gr
જોઈને શેઠની દયા ? કેવા કરુણાવંત છે ખિલાડા શેઠ ? નારદજી તે સાભળી જ રહ્યા! તે તમે મારી સાથે આવતા નથી એમ ને ?' ગુસ્સાથી રાડ પાડીને નારદજીએ પૂછ્યું.
‘ભગવત! આવવાની હું' કયાં ના પાડું છું? માત્ર પંદરેક દિવસને જ પ્રશ્ન છે. છેકરાએ માલ બધે વેચી નાંખ્યા છે. પાટી પંદરેક દિવસમાં માલની ડીલીવરી' લઈ જશે. બસ પ્રત્યે ! ત્યાર પછી હું તમારી સાથે વૈકુઠમા જ રહીશ. હું ને તમે બંને વૈકુંઠમાં! કેમ પ્રભા ! મેલ્યા કેમ નહિ ?’
જોયુ, બિલાડાએ કેવી યુક્તિ લડાવી ? આવડે છે તમને આવી યુક્તિએ ? આવડે છે. આનાથી પણ ઘણી સરસ યુક્તિએ તમે જાણે છે તેથી તેા ધથી ખર્ચા છે. હજી સુધી મેક્ષમાં નથી ગયા નહિ તે। ક્યારનાય મેક્ષમાં પહેાંચી ગયા હૈાત 1 પણ માક્ષમાં જવુ' હેાય તે ને? માત્ર મા પામવાની, આત્માને વિશુદ્ધ કરવાની વાતા જ કરે છે તમે!
શું કયારેય પણ તમને સદ્ગુરુએ મુકિતના ઉપદેશ નથી આપ્યું ? મેામાં જવા નથી કહ્યું ? કેાઈએ કદાચ ન કહ્યું હાય તે હું' આજ કહું છું' કે ચાલે મારી સાથે ! આપણે સૌ સાથે મૈાક્ષમા` પર ચાલીશું. અને એક દિવસ જરૂર મેક્ષમાં પહોંચીશું'. ચાલવું છે ને? ખેલે ! ચલાવે તમારી ચાલાકી !
સભામાંથી : આપની સામે અમારી ચાલાકી નહિ ચાલે.
મહારાજશ્રી : તે તે મઝા આવશે, અહીં એ ચાલાકી નહિ ચલાવા તે મુકિતની ચાર્વી મળી જશે. આત્માની મુકતાવસ્થા પ્રાપ્ત કરવામાં વાર નહિ લાગે. પરંતુ ઉપાશ્રયમાં પ્રવચન સાંભળવા જઇશું તે ફસાઈ જઈશું. આથી પ્રવચન