________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના “મહારાજ! આપને અનાજ જોઈએ છે ને? આપ કહો તે અહીં અનાજ મંગાવીને આપને આપું.” છોકરાએ કહ્યું ,
ના ભાઈ! મારે અનાજ નથી જોઈતું, મારે તે અનાજના તારે ભડાર જેવા છે.” છોકરાએ મુનિમજીને ચાવી આપીને નારદજી સાથે મોકલ્યા. મુનિમે ગોદામ ખેલી દીધાં. મુનિમને બહાર ઉભા રાખી નારદજી અંદર ગયા. અંદર ઘોર અંધારું હતું. ચારે બાજુ અનાજની ગુણે પડી હતી. નારદજી અંદર જવા લાગ્યા. જતાં તેમણે બિલાડાની રેડિયમ જેવી ચમકતી આંખે જોઈ. નારદજીને સતેજ થયે, આનંદ થયે. કારણ કે તેમને શેક મળી ગયા !
નારદજી એકદમ બેલી ઉઠયાઃ “અરે શેઠજી!
“ઓહ પ્રભુ! આપ અહીં પણ પધારી ગયા? કેટલા બધા દયાળુ છો તમે?! મારા જેવા પાપીને ઉદ્ધાર કરવાની કેવી ઉચ્ચ ભાવના છે આપના હૈયે !”
નારદજીને આ સાંભળી ડેક ગુસ્સે ચડશે. પણ ગુસ્સે દબાવને કહ્યું : “શેઠ ! એ બધી વાતે છેડી દે. અને હવે જલદી ચાલે મારી સાથે વૈકુંઠમાં. અને જો ન આવવું હોય તે ના કહી દે મને.”
બિલાડે છે : “એહ પ્રભુ! વૈકુંઠ મને કેટલું હતું છે એ તમને કેવી રીતે બતાવું? સંસાર પર મને કઈ રગ નથી. હું તે હમણાં જ આપની સાથે આવવા તૈયાર છું.”
તે ચાલે ! હવે વિલંબ ન કરે. તમને શી ખબર કે કેટલી મુશ્કેલીએ મેં તમને શેધી કાઢયા છે?
દેવર્ષિ ! મને અહીં રહેવું જરાય પસંદ નથી. અહીં હું તદ્દન અપરિગ્રહી જીવન જીવું છું. માત્ર છોકરાના પ્રત્યે કરુણાભાવથી અહીં પડ છું, છોકરાએ અનાજને ધ ધ કર્યો છે. હજારો કેળા અને જથી ભરેલા છે. અહીં ઉંદરને ઉપદ્રવ છે. અહીં હું બેઠા