________________
* અજ્ઞાનતાને સ્વીકાર એ જ્ઞાનની ભૂમિકા છે. મુખે માણસ પોતાની જાતને મહાબુદ્ધિમાન માનતા હોય છે! પાગલખાનાને પાગલ પોતાની જાતને પાગલ નથી માનતે !
જ તાનમાં ભાન નથી રહેતું ! યુવાપેઢી રૂપના તાનમાં ભાન ભૂલી છે અને જુની પેઢી રૂપિયાના તાનમાં ભાન ભૂલી છે! ધર્મસ્થાનમાં પણ જાણે વેશ-સ્પર્ધા, કેશ-સ્પર્ધા અને રૂપ-સ્પર્ધાઓ યોજાઈ રહી છે !
* સર્વ સુખનું કારણ નિપાપ જીવન છે. ભૌતિક અને આધ્યાત્મિક બધાં જ સુબેનું અસાધારણ કારણ નિપાપ જીવન છે.
જ જ્યા સુધી સંસારમાં જન્મ લે પડશે ત્યાં સુધી દુખ રહેવાની જ ! એ પુરુષાર્થ કરો કે જમ જ ન લે પડે એ પુરુષાર્થ છે સમ્યગ્ગદર્શન,જ્ઞાન અને ચારિત્રને.
પ્રવચન/૫
મહાન કૃતધર આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી ધર્મબિન્દુ બ્રન્થના પ્રારંભમાં ધર્મને પ્રભાવ બતાવે છે
धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्वकामदः । धर्म एवापवर्गस्य पारम्पयेंण साधकः ॥
જે તત્વ પ્રત્યે માણસની દ્રષ્ટિ ગઈ નથી, જે વસ્તુને માણસને પરિચય નથી એ તવ તરફ માણસને આકર્ષિત કર હોય, એ તવ પ્રત્યે પ્રેમ અને આદર પેદા કરે હોય તે એ માણસને એ તત્તવને પ્રભાવ સમજાવા જોઈએ, તાવની અસર તેને બતાવવી