________________
પ્રવચન ૨૩
છે તેથી તે અપ્રિય લાગે છે. આ પ્રમાણે જ્ઞાનીપુરૂષ પેાતાને રાગ-દ્વેષથી ખચાવી લે છે. આને કહે છે તત્ત્વસારા ઉપેક્ષા ભાવના. આ વાત તાત્ત્વિક છે. છતાં પણ તમારે લેાકાએ તે સમજવી અનિવાય છે. ઘણી જ સુંદર વાત છે આ. રાગ અને દ્વેષની ભભૂકી આગને ઠારવા માટે આ વાત ફાયરબ્રિગેડના ખ ખ છે. આ વાત સમજી લે તે તમારૂ કામ થઈ જાય. કોઈ પણ વસ્તુ, કાંઈ પશુ પદાર્થ સારા કે ખરાબ નથી. સારૂ અને ખરાબ, પ્રિય અને અપ્રિય, ઠીક અને અહીં એ બધી આપણી મનની કલ્પનાએ છે. આ કલ્પનાઓથી સુખ-દુઃખના ખ્યાલ જન્મે છે,
૪૧૦
ઉદાહરણથી તમને સમજાવુ, ધારા કે તમે એક નાના મકાનમાં રહેા છે. મકાનમાં જરૂરી સુખ-સગવડ નથી. એ મકાન તમને ગમતું નથી. તમે વિચાર છે કે કેાઈ સરૂ મકાન મળી જાય, સુખ-સગવડવાળુ મકાન મળી જાય તેા સારૂં'! પણુ, એવુ મકાન લેવા માટે પૈસા તમારી પાસે નથી. એક મકાન કે જે તમારી પાસે છે તે તમને ગમતુ' નથી અને જે મકાન તમારી પાસે નથી છતાંય એવુ મુખ સગવડવાળુ મકાન તમને ગમે છે. આ શું છે એજ કે મકાન સારૂ કે ખરાબ એ તે તમારી માત્ર કલ્પના છે! મકાનમાં સારાપણું હોત તે બધાંને જ એ મકાન ખરાખી હાય તા બધાંને એ મકાન ખરાબ જે મકાન તમને નથી ગમતુ એ ખીજાને તમને ગમે છે તે ીજાને નથી ગમતું!
સારૂ લાગે ! મકાનમાં લાગે, પરંતુ એવું નથી. ગમે છે! જે મકાન
જે ભાજન તમને પ્રિય લાગે છે તે જ લેાજન બીજાને અપ્રિય લાગે છે. તમને ભીંડાનું શાક ભાવે છે, તમારા મિત્ર કે ભાઈને ભીડાના શાકનુ નામ સાંભળીને ઉલ્ટી થઇ આવે છે ! તમને રસગુલ્લા મહુ ભાવે છે, તમારી પત્નીને તે દીઠાંય ગમતા નથી, આ શુ મતાવે છે ? જો ભીંડામાં ન ભાવવા જેવુ' હેત તેા તે બધાને જ ન ભાવત, ' રસગુલ્લામાં ભાવવાપણું હાત તે તે દરેકને ભાવત । પરંતુ એવું નથી